________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમિત્ર નીંદ તણે વરનંદ સુચંદ્ર વદન સોહાવત હે મંદર ધીર સેવે નરહર સુસામ શરીર વિરાજિત છે. કલવાન સુક છપ યાન કરે ગુણગાન નદિ ઘણે છે મુનિસુવ્રત સ્વામી તણે અભિધાન લહે નય માન આનંદ ઘણે ૨૮ અરીહંત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે છે નિજ વાણી સુધારસ મેઘ જલે ભવમાન સમાનભૂરી ભરે છે નમી નાથકો દર્શન સાર લહી કુણવિષ્ણુ મહેશ ઘરે જે ફરે છે અબ માનવ મુઢ લહિ કું સકર છે કે કંકર હાથ ધરે છે ૨૧ એ જાદવ વંશ વિભૂષણ સાહિબ નેમિ નિણંદ મહાનંદકારી છે. સમુદ્રવિજય નરિંદ તણે સુત ઉજવલ સંખ સુલક્ષણધારી ! રાજુલ નાર મુકી નીરધાર ગયે ગીરનાર કલેશ નિવારી | કઝલ કાય શિવા દેવી માય નમે નય પાય મહા વત ધારી ૨૨ પાર્શ્વનાથ અનાથ નાથ સનાથ ભયે પ્રભુ દેખતથે છે સવિ રગ વિજોગ મુજોગ મહા દુઃખ દુર ગએ પ્રભુ ધ્યાવતથે છે અશ્વસેન નરેશ સપુત વિરાજિત ઘનાઘનવાન સમાન તનું નય સેવક વંછીત પૂરણ સાહિબ અભિનવ કામ કરિ રમનુ ૨૩ | કમઠ કુલઠ ઉઠ હઠી હઠ ભંજન જાસ પ્રતાપ વિરાજે ! ચંદન વાર્ વામા. નંદન પુરૂસાદાણું બિરૂદ જસ છાજે જસ નામકે ધ્યાન થકે સવિ દેહગ દારિદ્ર દુખ મહા ભય ભાંજે છે નય સેવક વિંછિત પૂરણું સાહિબ અષ્ટમહા સિદ્ધિ નિત્ય નીવાજે છે ૨૪ સિદ્ધારથ ભૂપ તણે પ્રતિરૂપ નમે નરભુ૫ આનંદ ધરી છે અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપકે લંછન સેહત જાસ હરી
ત્રિસલા નંદન સમુદ્રમ કંદન લઘુપણે કંપિત મેરૂ ગિરિ નમે નય ચંદ્રવદન વિરાજિત વીરજિણુંદ સુપ્રીત ધરારપા ગ્રેવીસ જિનંદ તણા ઇહ ભણે ભવિવંદ જે ભાવ ધરી છે
For Private And Personal Use Only