________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભિધાન માત જગમાં સુજસ ખ્યાત થી હું ોિ વ્યાપ w કહે નય તાસ વાત કીજીએ જે સુપ્રભાત નિજ હઈ સુખ સાત કિર્તિ કેડી આપતે ૧૪ જાકે પ્રતાપ પણજિત નિર્બલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે IT સોમ્ય વદન વિનિર્જિત અંતર શ્યામ શશી નવી હિત પ્રકારો / ભાનુ મહિપતિ વણે કુસય બેધન. દીપત ભાનુ પ્રકાસે નમે નય નેહ નિત્સાહિબ એહ ધર્મ જિર્ણદ ત્રિજગ પ્રકારો છે ૧૫ સેલમા જિર્ણદ નામે શાંતિ હેાય. કામ ઠામે સિદ્ધિ હેઈ સર્વે કામે નામ કે પ્રભાવશે કંચન સમાન વાન ચાલીસ ધનુષ માન ચકવ્રતિ ભિધાન દીપતે તે સૂરથે ચદ રણ સમાન દીપતા નવયનિધાન કરત સુરેગાન પુણ્યકે પ્રભાવશે તે કહે નય જોડી હાથ અબહુ થયે સનાથ પાઈએ સૂમતી સાથે શાંતિનાથકે દિદાથે | ૧૬ . કહે કંથ જિણુંદ મયાલ દયાલ નિધિ સેવકની અરદાસ સૂણે ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાગ ઉપાધિ સુનીર ઘણે બહુ જન્મ જ મરણાદિ વિભાવ નિમિત ઘણદિ કલેશ ઘણો અબતારક્તાર ક્રિપાપર સાહિબ સેવક જાણુએ છે આપણે જે ૧૭ અરદેવ સુદેવ કરે નર સેવા સવે દુખ દેહગ દુર કરે ઉપદેશ ઘનાઘન નીર ભરે ભવિ માન સમાનસ ભૂરીભરે છે સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ વાસ વસે છે તસ સંકટ શોક વિયોગ કુગ દરિદ્ર કુસંગતિ ન આવત પાસે આ ૧૮ નીલ કર પંખ નીલ નાંગવલિ પત્ર નીલ તરૂવર રાજી નીલ નીલ નીલ દ્રાખ હે કાચકે સુગેલ નીલ પાછિકે સુરંગ નીલ ઈદ્રનીલ રત્ન નીલ નીલ નીલ ચાસ હે . જમુના પ્રવાહ નીલ ભૃગરાજ પંખી નીલ જેહ અશોક વૃક્ષ નીલ, નીલ નીલ રંગ છે . કહે નય તેમ નીલરાગ અતિ નીલ મલ્લીનાથ દેવ નીલ નીલ જાકે અંગ હે ૧૯
For Private And Personal Use Only