________________
૨૭૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ભમ્યા, વલી ગોવિંદ બ્રાહ્મણની સ્ત્રી તથા મંજનસિરીની કથા છે. કુલવાલુઆ નારિંદ શ્રમણી કથા છે. કુલવાલયા નરિંદ શ્રમણી વિરાધક થઈ સંસાર ભમીને ૭-૮ ભવે સિદ્ધિ વરસ્યું, અને શિષ્ય સર્વે મેક્ષ ગયા. એ કથા છે. ઈત્યાદિ બહુ વાત છે તે પાનાથી જોઈ લેવું. ઇતિ દ્વિતીય ચૂલિક સમાપ્તા.
ઇતિ શ્રી મહાનિશીથે ૬ અધ્યયન, ૨ ચૂલિકા-જુમલે ૮ ને લેશ અર્થ વર્ણ. જે પ્રમાણે મહાનિશીથ સૂત્ર તે પ્રમાણે એ હુંડી રૂપ હકીગત લિખી છે. પિતા પિતાના મતલબ નહી સરે અનેં એ સૂત્ર ઉપર ઠેષ કરયે તે તે સાવજાચાર્યની પરે અનંત
વીસી લગે અનંત કાલ રજલસ્પે. અમે તે જેહવું સૂત્ર માંહી દીઠું તે પ્રમાણે લખ્યું છે. ઠાંણાંગ સૂત્રના અક્ષર ગોપવીને દ્વાદશાંગી જિન આણાના વિરાધક થઈને સંસારમાં ભમ નથી. પ્રત્યક્ષમાં રાજાની દુહાઈ ભાગે છે તે પ્રગટ બંધીખાનું ભોગવે છે, દુઃખ પામે છે, તે જે કોઈ જિનઆણુ ભાંગર્યો તે ભભવ વધ બંધન તાડન તર્જન મરણ અનંત કાલ દુઃખ પામસ્પે. આરાધક સિદ્ધિ વરસ્ય.
ઈતિશ્રી તપાગચ્છ વિજયાનંદસૂરિપક્ષે દી૫વિજય કવિરાજ ઉદ્ધરિત મહાનિશીથ સૂત્ર લેશમાત્ર ભાવાર્થ સંવત ૧૮૯૦ શાકે ૧૭૫૬ પ્રવર્તમાને, શિષ્ય હસ્તે, પૃચ્છાકારક શ્રાવક અર્થે, શ્રી ગુર્જરદેશમાં વડોદરા નગર મળે એ ગ્રંથ રચે છે, વાંચીને વાકબ થાસ્ય. ઇતિ મહાનિશીથના બેલ સમાપ્ત શુભ ભવતુ. ગ્રંથાગ્રં. ૩૦૦.
Aho! Shrutgyanam