________________
બંદ રૂ ]
महानिशीथ सूत्र परिचय
[૨૭૨
છે. તે આગલ, કોઈક આચાર્યને શિષ્ય, આષાઢનામે, તેણે કૌતિક નિમિત્ત સંજમ વિરાધીને દુરગતિઇ ગયે, એ કથા છે. આગલ, પ્રાયશ્ચિત્ત કેવા પુરુષનું દેવું અને કહેવા ગુણવાન પુરુષ પાસે આયણ લેવી, તે વાત છે. પ્રાયશ્ચિત્ત લેનાર ધીર વીર સુશીલ પુરુષ ક્ષમાવંત પુરુષ તે ટુકડા તથા વેગલા કેવલી પાસે પ્રાયશ્ચિત્ત લેવું. તે ન હોય તે, મનપર્યવ અવધિ શ્રુત જ્ઞાની પાસે લેવું. તે ન હોય તે મતિજ્ઞાની મુનિ નિર્મલગુણવંત આચાર-વિચારશીલ ચારિત્રી તપસી પાસે લેવું, એ વાત છે. તથા શ્રાવક શ્રાવિકા પ્રાયશ્ચિત્ત લઈ, તે શ્રાવક સદાચારશીલ સંતેષી નિર્મલ ગુણવંત આચાર વિચાર તથા સ્વદારસંતેષી પરદારત્યાગી ભવચારિત્રી એહવા હોય તે પ્રાયશ્ચિત્ત લિયે, એ વાત છે. તે આગલ, પ્રાયશ્ચિત્ત લેનાર આરાધક ઉપરે, ભદ્રાચાય પાંચસે મુનિ સહિત, અને બીજે રજજ નામે આચાર્ય, એ બેહની મોટી કથા છે. રજાચાર્ય મહારોગે પીડિત, તે બીજી સાથ્વી પિતાની આત્મનીંદા કરીને કેવલ જ્ઞાન ઉપર્યું અને તે કેવલીયે ભેટે ઉપદેશ દીધો, તે ઉપદેશમાં બહુ વાત છે. બીજી રાજા સાધવીની જે ઉંના પાણીના દેષણ કાઢીયા, તેની વાત છે. તે આગલ, લખમણ રાજપુત્રી, ચારમાંથી જ રંડા થઈ, તેણે અવસરે દિક્ષા લીધી, મેટું સંયમ પાડ્યું, એક દિવસ ચકલા ચકલીને મૈથુન દેખીને મનમાં વિષય વાસનું આણી, તેની આયણ લીધી નહી. તે વિચારે જે મનુષ્ય ભવ પામીને જન્મરંડા થ, વિષય સુખ દીઠાજ નહીં: એહ વિચાર કરીને, પાછો જીવાત્માને વાલીનેં એહવે વિચાર કર્યો, તેહને પાપ નિવારવાનેં મહાતપ આચર્યો સ્વચ્છેદથી સેલ માસ પાસ ખમણ અઠાઈ ઇદ અઠમ પ્રમુખ મહાતપ કર્યો. પણ ગુરુ આગલ કહીનેં આલેયણ લીધી નહીં, લાજને લીધે વાત કહી નહીં. આલયણ લીધી નહીં [ તેથી ] પચાસ વરસને મેટે તપ લેખે આ નહિં. સાલ સહિત મરણ પામીને ઘણે કાલ ભ. પાછલી રાસીમી ચાવીસીને વીસમા તીર્થંકરનાં વારે એ લખમણ સાધવી થયાં. તે પદ્મનાભ તિર્થંકરનેં વારે મોક્ષે જાયે. માટે સત્ય ઉપર લખમણ સાધવની કથા છે. તે આગલ, ગર્ભથી તે કેવલ પામે તિહાંલગે તીર્થકરની વાત છે. તે તીર્થંકરે ઉપગારને અર્થે તીર્થ સ્થાપ્યું. ઉપદેશમાં પ્રાયશ્ચિત્ત આલેયણુ વરણવી, એ વાત છે. પુંડરીક કુંડરીકની હકીગત વર્ણવી. એ વાત છે. ધરમ ઉપદેશની બહુ વાત છે, તે પાનાથી જોઈ લેવું. ઈતિ છઠું અધ્યયન સમાપ્ત. ૬.
પહેલી ચૂલીકાના પાનાં ૧૨ છે. એહમાં પ્રાયશ્ચિત્ત આલયણ દસ જાતની વરણવી. છે. પ્રાયશ્ચિત્ત લેનાર દેનાર પુરુષ વર્ણવ. પ્રાયશ્ચિત્ત લીધે ન એ થાય, એ વાત છે. પછે, જિનપ્રતિમા આગલ વિધી કરે, એ વાત છે. પછે નામ ૧ ઠવણ ૨ દ્રવ્ય ૩ ભાવ ૪ એ ચાર આયણની કથા છે. આયણ વિના મરે એ વાત છે. આયણ લેનારને પાપ રહિત મુનિની વાત છે. ઈતિ પ્રથમ ચૂલિકા ૭.
બીજી ચૂલિકાના પાના ૧૩ છે. એહમાં, આલેયણ, પ્રાયશ્ચિત્ત, આરાધક વિરાધકની વાત છે. પ્રથમ સુસઠ ચરિત્રની મેટી કથા છે. સુસઢ જિનઆણવિરાધક થઈને સંસાર
Aho! Shrutgyanam