________________
લવ ક]
कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत
[૩૧૧
આ ઉપરથી એમ જણાય છે કે રષભદાસ અને રેખશ્રીના જ કુરપાલ સોનપાલ ઉપરાંત રૂ૫ચંદ ચર્તુભુજ વગેરે બીજા પુત્રે હતા. અને પ્રે. બનારસીદાસ પણ પોતાના લેખમાં એ પ્રમાણે લખે છે. પરંતુ રષભદાસ સવાલ જ્ઞાતિને અને લોઢાગોત્ર એટલું આપણ લેખનું સમર્થન કરે છે. આપણા લેખમાં અપચંદને સેનપાલનો પુત્ર એટલે ર૧ભદાસનો પૌત્ર કહ્યા છે. બીજી પ્રતિમાના લેખથી કંરપાલ સોનપાલ રષભદાસના પુત્ર એમ સિદ્ધ થાય છે. અને એમાં રૂપચંદને ઋષભદાસના પુત્ર તરીકે લખ્યો નથી.
श्रीमत्संवत १६७१ वर्षे वैशाष सुदि ३ शनौ आगरा वास्तव्योसवाल ज्ञातीय लोढागोत्रे गावंसे संघपति ऋषभदास भा० रेषश्री पुत्र सं. कुंरपाल सं. सोनपाल प्रवरौ.... ॥ આ સીવાય પાટણના ભંડારમાંથી એક હિંદી કાવ્ય જડેલું તે પણ કુરપાલ સોનપાલ સંબંધી
' હોવાથી પ્રે. બનારસીદાસના લેખની તળે સંપાદકે આપ્યું છે. તેમાં નીચે મુજબ હિંદી કાવ્ય ઉલ્લેખ છે-કાવ્યમાં કુરપાલ સોનપાલને જગડુ, વસ્તુપાલ તેજપાલ વગેરે
મહાપુરૂષો સાથે સરખાવે છે: वस्तपाल तेजपाल, हुये रेखचंद नंद । कोरपाल सोनपाल, कीनी भलो करणी ॥ ४ ।। अडेराय अवठंभ खितीपती रायखंभ । मंत्रीराय आरंभ, प्रगट सुभ साजको ॥ ८॥ हय गय हेम दान, मान नंदको समांन । हिंदु सुरताण सोनपाल रेखराजको ॥१०॥ सैनबर आसनके पैजपर पासनके । निजदल रंजन, भंजन परदलको ॥ ११ ॥ मदमतवारे, विकरारे अतिभारे भारे । कारे कारे बादरसे, बासव सुजलसे ॥ १२ ॥ कवि कहि रूप, नृप भुपतिनिके सिंगार । अति वडवार ऐरापति समबलके ।। १३ ॥
रेखराजनंद कोरपाल सोनपालचंद । हेतवंनि देत ऐसे हथिनेके हलके ॥ १४ ॥ આ કવિતમાં કુરપાલ સોનપાલને લોઢા એવું ગોત્રનું ઉપનામ લગાડેલું છે. એટલે કવિત ઉપરથી કુરપાલ સોનપાલ સેઢા કુળના અને ઋષભદાસ જેનું બીજું નામ રેખરાજ અગર પ્રશસ્તિ પ્રમાણે રેખા હતું તેના પુત્ર થાય.
આ પ્રમાણે કુરપાલ સોનપાલ આ પ્રશસ્તિ, પ્રતિમાના લેખ, અને હિંદી કવિતામાં આપેલા અને પ્રસ્તુત લેખના તે એક જ છે અને પ્રશસ્તિના લેખને અને આપણું લેખને એક વર્ષનું અંતર છે. પ્રશસ્તિ ૧૬૭૧ સંવતની છે. કરપાલ એ કુંવરપાલનું ટુંકુ નામ છે અને આપણા લેખમાં કૂઅરપાલ એમ સ્પષ્ટ આપેલું છે. હવે રૂપચંદ સેનપાલને ભાઈ થાય એમ ઉપરની પ્રતિમાના લેખના આધારે છે. બનારસીદાસ
લખે છે. આપણું લેખ પ્રમાણે એ સોનપાલનો પુત્ર થાય. આ પ્રશ્ન વિચારવા રૂપચંદ કોણ જેવો છે. ઉપરની પ્રતિમાના લેખમાં રૂપચંદ ચતુર્ભુજ વગેરેને ઋષભદાસના
પુત્ર કહ્યા છે પરંતુ તેમાં કુરપાલ સેનપાલનું નામ નથી અને રૂપચંદ આદિને તેમના ભાઈ કહ્યા નથી. બીજી પ્રતિમાઓના લેખમાં રપાલ સોનપાલનાં નામ છે પરંતુ અપચંદનું નામ, નથી. એક લેખમાં કુરપાળ સોનપાલને તેમના કુલમાં પ્રવર કહ્યા છે. એટલે પચંદનો ઉલ્લેખ, ઉપરની પ્રતિમાના લેખમાં અને આપણે લેખમાં જડે છે અને તે જુદી જુદી વિરુદ્ધ વાત જણાવે છે,
Aho! Shrutgyanam