________________
૨૨૬ ]
जैन साहित्य संशोधक
[વંદે
પ્રશસ્તિમાં કુરપાલ સોનપાલના આખા વંશ અને કુટુંબનાં નામ આપેલાં છે. પરંતુ તેને પાછલે
ભાગ સ્પષ્ટ ઉકલતા ન હોવાથી પ્રો. બનારસીદાસે ઉકલ્યા એટલા અક્ષરોજ રૂપચંદ એનપાલને આપેલા છે. એમાં પચંદનું નામ દેખાતું નથી. પરંતુ કંરપાલ સોનપાલના પુત્ર, ભાઈ નહી. ભાઈ તરીકે રૂપચંદનું નામ નથી અને આવે એમ પણ નથી એમ
પ્રશસ્તિ ઉપરથી જણાઈ આવે છે. પ્રશસ્તિની ૩૪ મી લીટીમાં તો પરિવારઃ એમ લખીને વંદન શબ્દ આવે છે અને તે પછી ઘણું શબ્દ તુટે છે.+ એ શબ્દો કુરપાલ માટે હોય એમ જણાય છે. અને ત્યાં પ્રશસ્તિને ૩૨ મો લોક પુરે થાય છે. ૩૫ મી લીંટીના મધ્યથી ૩૩ મ ક શરૂ થાય છે અને એ લોકની શરૂઆતમાં સૂરઃ વvu– ---[ ચતુર્મુખ ] -- . . -[ pa] મુનમુત્તમદ્ ! એવા તુટક શબ્દો આવે છે અને ત્યાં ૩૩ મે લોક પૂરો થાય છે. સ્વાઈfg-1 આગળ જે એક અક્ષર તુટે છે તે સ્ત્ર હોય એમ જણાય છે અને સોનપાલના પુત્ર એમ ચેખે અર્થ બેસે છે. તે પછી શબ્દો તુટે છે પરંતુ ચાર અક્ષર મકીને સમાં છે. બનારસીદાસ રામન લખે છે એટલે ત્યાં શંકા પડે એવી રીતે ચતુર્ભજ એવો શબ્દ વંચાતે હોવો જોઈએ, અને તે સ્પષ્ટ રીતે વંચાતો ન હોય. એટલે ચતુર્ભુજ છે. બનારસીદાસ લખે છે એમ સોનપાલને ભાઈ નહી પણ એને પુત્ર હોઈ શકે. અને જે પ્રતિમાના લેખ ઉપરથી
પચંદ ચતુર્ભુજ ને કુરપાલ સોનપાલના ભાઈઓ ધારવામાં આવે છે તેમાં ચતુર્ભુજની આગળ રૂપચંદને મુકેલો છે. એટલે પ્રશસ્તિમાં તુર્મન ની આગળ જે ચાર અક્ષર તુટે છે તેમાં રાજચંદ્ર શબ્દ જ હોવાને ખાસ સંભવ છે. અને આખીયે લીંટી સૂનવ રાઇvi૪૭ | Kર વતુર્મા એમ બેસી રહે છે. અને આપણા લેખમાં રૂપચંદને સ્પષ્ટ રીતે સેનપાલને પુત્ર કહ્યો છે એટલે આ વાતને ટેકો મળે છે, અને પ્રતિમાના લેખમાં કાંઈ ભૂલ હોય કે કષભદાસના પૌત્રને બદલે પુત્ર લખાઈ ગ હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રશસ્તિ અને પ્રતિમાઓ એકજ દીવસે લખાઈ છે પ્રશસ્તીમાં ગુરૂવાર અને પ્રતિમામાં શનીવાર છે એ વારભેદ નોંધવા જેવો છે. પ્રશસ્તિથી ચાર વર્ષ પહેલાને ( વિ. સં. ૧૬૬૭). આગ્રાના જૈન સંઘે શ્રી વિજયસેનસૂરિ ઉપર
લખેલો એક સાંવત્સરિક પત્ર જૈન સાહિત્ય સંશોધકના ખંડ ૧ અંક જ થા આચાસંધને કાગળ માં છપાય છે. એમાં આગ્રાના અગ્રેસર જૈનોનાં નામ છે. એમાં કુરપાલ અને
સોનપાલનું નામ નથી. ઋષભદાસનું નામ છે, પરંતુ એ કુરપાલ સોનપાલના કુરપાલ સોનપાલ પિતા કે બીજા તે નક્કી થતું નથી. એક બીજા ઋષભદાસનું નામ પાછળ
“ સોની' લખીને જુદું પાડયું છે એટલે પહેલા ઋષભદાસ તે કુરપાલના પિતા હોઇ શકે. અષભદાસના ભાઈ પમનનું અને તેના પુત્ર ખેતસી અને નેતસીનાં નામ આપ્યાં છે. પરંતુ એ પણ કુરપાલના સમાજ કે બીજા તે સિદ્ધ થતું નથી. જે ઉપરના નામવાળા પુરૂષો કુરપાલ સેનપાલના કુટુંબી જનો જ હોય તો કુરપાલ સોનપાલનું નામ એ પત્રમાં નથી એનું કારણ એકજ હાઈ શકે કે એઓ આગ્રામાં હાજર ન હોય અને કુટુંબી જનો ને હાય તે એમનું કુટુંબ આગ્રામાં થોડા વખત માટે કામસર વસ્યું હોય અને એમનું વતન બીજે કયાં હોય. રૂપચંદની સ્ત્રીઓ અમદાવાદમાં સાબરમતીને કિનારે સતીઓ થઈ એટલે રૂપચંદ કુટુંબ સાથે અમદાવાદ આવ્યા હશે અને એમનું અવસાન અમદાવાદમાં થયું હશે. એટલે શેત્રુજે સંધ આવ્યો તેની સાથે એ કુટુંબ અમદાવાદ આવ્યું હોય, કે રાજસેવાના કાઇ કામને અંગે અમદાવાદમાં નિવાસ હોય તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. આગ્રા સંઘના
- આ માટે જુઓ આગરા પ્રશસ્તિઃ જૈન સાહિત્ય સંશોધક ખંડ-૨-અં-૧–પૃ. ૩૩.
Aho! Shrutgyanam