________________
३९४
जैन साहित्य संशोधक
[खंड ३
संवत १६७२ वर्षे वइशाष सुदि ३ गरेउ सं । सोनपाल पुत्र सं । रूपचंद भारजा रूपश्री कोमा कसरजणी त्रणे सागमन कीधो श्रीपातसाहा सलेम वजेराजे: श्री जाहागीर दली श्री अहिमदावाद नगरे साभमती तीरे सभं भवति. ओसव ज्ञातीय वृद्ध साषाय लोढा गोत्रे रषभदास ततपुत्र सं । कूअरपाल सोनपाल ॥
આ લેખ પ્રમાણે અમદાવાદમાં સાબરમતીને તીરે જહાંગીરના રાજ્યકાળમાં વિ. સં. ૧૬૭૨ વૈશાખ સુદ ૩ ને દિવસે એ પાળીઓ મુકેલો અને એ જગ્યાએ એનપાલના પુત્ર રૂપચંદની ત્રણે સ્ત્રીઓ સંતી થયેલી. કંવરપાળ સોનપાલના નામથી પ્રસિદ્ધ, એસવાળ જ્ઞાતિના લોઢાગોત્રના ઋષભદાસના પુત્રોમાંથી સોનપાળનો એ પુત્ર થાય. આ કુંવરપાલ (કુરપાલ) સોનપાલની એક પ્રશસ્તિ આગ્રાના એક મંદિરમાંથી પ્રો. બનારસીદાસ
જૈનને જડેલી અને તે જૈન સાહિત્ય સંશોધકના ખંડ ૨ અંક ૧લામાં પૃ. ૨૫માં આગાની પ્રશસ્તિ પ્રસિદ્ધ થઈ છે. એ પ્રશસ્તિ અને તે સાથે કુરપાલ સેનપાલ સંબંધી કેટલીક
પ્રતિમાઓના લેખોમાં પણ ઉલ્લેખ છે અને છે. બનારસીદાસે ઉપયોગી સમજુતી સાથે પોતાના લેખમાં એ ઉલ્લેખો આપ્યા છે, તે નીચે પ્રમાણે છે: आर्या । धनदौ चर्षभदास । पेमाख्यौ विविधसौख्यधनयुक्तौ ।
अस्ता प्राज्ञौ दौ च तत्वज्ञौ तौ तु तत्पुत्रौ ॥ १४ ॥ रेषाभिधस्तयोज्येष्ठः ।......................॥ १५ ॥ रेषश्रीस्तत्प्रिया भव्या । शीलालङ्कारधारिणी ।....॥ १६ ॥ तत्सूनुः कुंरपालः । किल विमलमतिः स्वर्णपालो द्वितीय--- । थातुर्योदार्यधैर्यप्रमुखगुणनिधिर्भाग्यसौभाग्यशाली ॥ तौ द्वौ रूपाभिरामौ । विविधजिनवृषध्यानकृत्यैकनिष्ठौ । त्यागै कर्णावतारौ निजकुलतिलको वस्तुपालोपमा) ।। १९ ।। श्रोजहांगीरभूपालामात्यौ धर्मधुरन्धरौ।। धनिनौ पुण्यकर्तारौ । विख्यातो.भ्रातरौ भुवि ॥ २० ॥
.........तौ धन्यौ कामदौ लोके । लोढागोत्रावतंसकौ ॥ २१ ॥ આ પ્રમાણે આગ્રાની પ્રશસ્તિમાં કુરપાલ સોનપાલ માટે લખેલું છે. અને રેખા ઉર્ફે રષભદાસના
પુત્ર લોતાગોત્રના કુરપાલ સોનપાલ તે આ પ્રશસ્તિમાં છે તે જ આપણું પ્રતિમાના લેખે લેખના એ સિદ્ધ થાય છે. સેનાલના પુત્ર રૂપચંદની સ્ત્રીઓ સતી
થયાને આપણે લેખ છે. હવે એ રૂપચંદ સંબંધી પ્રતિમા ઉપરના લેખને ઉલ્લેખ જોઈએ.
संवत १६७१ आगरावास्तव्य ओसवाल ज्ञातीय लोढागोत्रे गाणी वंसे सं. ऋषभदासभार्या सुः रेषश्री तत्पुत्र संघराज सं. रूपचंद चतुर्भुज सं. धनपालादियुते श्री मदंचलगच्छे----
( सेमसंबरनं 3०७)
Aho ! Shrutgyanam