________________
ટકકર મારે એવી ઉત્તમ રિલીમાં અને સરલ ગૂજરાતી ભાષામાં ૫. શ્રી. સુખલાલજી એ વિશદ વિવેચન લખ્યું છે જેના અભ્યાસથી ન્યાયશાસ્ત્રથી તદ્દન અપરિચિત મનુષ્ય પણ એનું જ્ઞાન સરલતાપૂર્વક સંપાદન કરી શકે છે. ન્યાયના વિષય ઉપર આવી સુબોધ પદ્ધતિએ લખાએલું બીજું એક પણ જૈન પુસ્તક હજ પ્રકટ થયું નથી. મૂલ્ય ૦-૪-૦
ચોખાન અને વિંછિા પાતંજલ યોગસૂત્ર ઉપર ન્યાયાચાર્ય શ્રીમદ
યશવિજય ગણિએ જૈનદષ્ટિએ લખવી ટીકા તથા હરિભદ્રસૂરિની ગવિંશિક આ બે ગ્રંથે આમાં છપાવેલા છે. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથગત વિષયને પરિચય આપવા માટે એક વિસ્તૃત નિબંધ લખવામાં આવ્યો છે જેમાં જૈનમત સમ્મત ગમાર્ગની બૌદ્ધ તેમ જ બ્રાહ્મણમત સમ્મત એ માર્ગ સાથે લંબાણથી તુલના કરી બતાવી છે અને જૈન ગમાર્ગની, વિશિષ્ટતા સમજાવવામાં આવી છે. અભ્યાસિઓ માટે આ પુસ્તક બહુ ઉપયોગી છે. કિંમત ૧-૮-૦
- Hપ્રન્થ હિંના વિવેવન કમરથી ઉપર બહુ વિસ્તાર સાથે હિન્દી
પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ એમ જ ભાષામાં વિવેચન લખેલું છે. એ વિવેચનમાં જે વિશેષતાઓ છે તે બીજા કેઈએ છપાવેલા કર્મગ્રંથમાં નથી. એ વિશેષતાઓમાં ઠેકઠેકાણે તે તે વિષે ઉપર સ્વતંત્ર નિબંધ જેવા પરિશિષ્ટ અને બીજા તેવા ગ્રંથના વિષયે સાથે તુલનાએ મુખ્ય છે. દિગંબર સંપ્રદાયના કર્મવિષયક સાહિત્યમાં પણ જ્યાં જ્યાં ખાસ નવીનતાઓ છે તે પણ તે તે ઠેકાણે બતાવવામાં આવી છે. એકંદર કર્મગ્રંથના અભાશિઓને આ પુસ્તકમાંથી જે વિચાર સામગ્રી મળશે તે બીજા કેઈ પણ ઠેકાણે મળે તેમ નથી.
મૂલ્ય પ્રથમ કર્મ ગ્રંથ ૧–૪-૦ બીજો કર્મ ગ્રંથ ૦-૧ર-૦ - ત્રીજે કર્મ ગ્રંથ ૧-૧૨-૩ ચે કમ ગ્રંથ ૨–૦-૦૦
હરિભદ્રસૂરકૃિત વદ્દન સમુચ્ચયમાં જૈનદર્શનને લગતું જે પ્રકરણ
" છે તે ઉપર પં. શ્રી બેચરદાસ જીવરાજે ગૂજરાતી ભાષામાં ખૂબ વિગતવાર વિવેચન લખ્યું છે. એ વિવેચનમાં પ્રશ્નોત્તરની પદ્ધતિએ જૈન તની ઘણી સરસ મીમાંસા કરવામાં આવી છે. જૈનદર્શનમાં છવાજીવાદિ પદાર્થોનું સ્વરૂપ કેવી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે તેનું ઘણી સુગમતા સાથે જ્ઞાન થઈ શકે તેવું આ પુસ્તક છે મૂળ ૧-૮-૦
Aho! Shrutgyanam