________________
वीर वंशावली १५॥ तपागच्छबृहत्पट्टावली ।
કેઈ ઈ વિદ્દવાને સંગ્રહેલી તપાગચ્છની ભાષાની આ એક અતિ વિસ્તૃત પદાવલી છે. આ પદાવલીમાં અનેક પુરુષના ઉલ્લેખે સંગ્રહીત કરવામાં આવ્યા છે. જેટલી જૂની પટ્ટાવલીએ લખેલી મળી આવે છે તે સૌમાં આ વધારે વિસ્તારવાળી છે અને અનેક ઉપયોગી ઉલ્લેખેવાળી છે. મૂલ્ય માત્ર ૦-૧ર-૦
બૌદ્ધ અને જૈન ધર્મના અભ્યાસ માટે એક અતિ મનનીય ગ્રંથ
જર્મન વિદ્વાન અધ્યાપક લૈંયમાન જૈન અને બૌદ્ધધર્મના ઘણા
જાણીતા અભ્યાસી અને પ્રખ્યાત પંડિત છે. જૈન આગમને ભાષા, ઇતિહાસ અને તુલનાની દૃષ્ટિએ જેટલો ઉંડો અભ્યાસ એ વિદ્વાને કરેલો છે એટલે બીજા કોઈ યુરોપીય પંડિતે કર્યો નથી એમ કહેવાય છે. જૈનધર્મને લગભગ ૫૦ કરતાં વધારે વર્ષ જેટલો એમને અભ્યાસ છે. આવશ્યક સૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઔપપાતિકસૂત્ર વગેરે અનેક આગના વિષયમાં એમણે ઘણું લખ્યું છે. છેલ્લે તરંગવતી નામની અદ્ભુત અને અતિસુંદર પ્રાચીન જૈનકથાને ઉત્કૃષ્ટ જર્મન અનુવાદ કરી એ જૈનકથાને એમણે જગજાણીતી કરી છે. એમના જ હાથે લખાએલું આ બુદ્ધ અને મહાવીરનામનું અપૂર્વ પુસ્તક છે.
આ પુસ્તક ઘણું ગંભીર અને વિચારણીય છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધધર્મને કેવા ક્રમે વિકાસ થયો એ મુદ્દા પ્રથમ ચર્ચા પછી વિસ્તૃત રીતે બુદ્ધ અને મહાવીરની અનેક રીતે તુલનાઓ કરી કરી તે બેમાં ક્યાં એકતા છે અને ક્યાં ભિન્નતા છે એ અદ્ભુત રીતે બતાવ્યું છે. - આ બે શ્રમણધર્મ સંસ્થાપકની આવી વિશિષ્ટ તુલના બતાવનાર પુસ્તક, ભારતની એક પણ ભાષામાં હજી સુધી ક્યાંયે પ્રકટ થયું નથી.
મૂળ જર્મનમાંથી સંસ્કારી ગુજરાતી ભાષામાં, સુંદર ભાષાંતર કરનાર પ્રસિદ્ધ લેખક શ્રીયુત નરસીભાઈ ઈશ્વરભાઈ પટેલ છે. પુરતક સુંદર કાગળ ઉપર, આકર્ષક આકારમાં અને ઉત્તમ ઢબમાં છાપવામાં આવ્યું છે. મૂલ્ય ૦-૮–૦.
પં. શ્રી સુખલાલજી સંપાદિત ઉત્તમ ગ્રંથે === = સિદ્ધસેન દિવાકર પ્રણત જૈનન્યાયને એ સર્વાદિમ ગ્રંથ न्यायावतार सूत्र
બાધાબા જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. એ ગ્રંથ પ્રમાણમાં જે કે બહુજ માને છે પણ મહત્તવમાં સૌથી મટે છે, જેને ન્યાયશાસ્ત્રને મૂળ પાયે એ જ ગ્રંથ ઉપર રચાયે છે. એ અત્યુત્તમ ગ્રંથ ઉપર, પ્રાચીન ભા અને ટીકાઓને પણ
Aho! Shrutgyanam