________________
૨૨૮]
जैन साहित्य संशोधक
[ લંડ ૨
ભણીય ગણીય નીતિ પરણાવી. તે વાત પણિ મેલિ ન આવી. વિહાઇ વસિ વહિવા દઈ એ. તુ બાપિ પીહરિ તેડાવી, કરમતણુઈ વસિ તી હી આવી, ધરમ નીમ અહનિસિ કરઈ એ. ૬ જિણવર પૂજઈ અતિ સુવિચારે, હીયડઈ સમરઇ નિત નવકારે, વંદણ પડિકમણુઉ કરઈ એ. અન્ન દિવસિ બહુ લક્ષણવંતો, જિણ પૂજય વસતિ પુહુતી ય, સહિગુરુ દ્રષ્ટિ તવ ચડી એ. ૭ તસ્સ અંગિ લક્ષણ દીઠઉં જામ, સહિગુરુ સસ હલાવિલું નામ, મન માંહિ જાણી રહઈ એ. ઇણિ અવસર આગઈ છઈ બહઠ, આસરાજ મંત્રીસર દીઠઉં, સીસહ કારણ પૂછી એ. ૮ સહિગુરુ બેલઈ ઇસિ વિચારે, એહ તણઉ મ કરસિ ઉચારે,વાત અસંભમ એ આઈ એ. તાણિ વયણિ ગાઢેરી ખતિ. આસરાજ મનિ લાગી ચિતિ. પાય કમલ સાહી રહઇ એ. આગ્રહ જાણી મંત્રી કે, દીઠઉ લાભ અનઈ અધિકેર, હરિભદ્રસૂરિ કારણ કહઈ એ. એહની ખિઈ સૂર સમાણઉ, બીજઉ સંસહર અમીય વખાણુઉં, પુત્ર રણુ બેઈ આઈ એ. ૧૦ ત્રીયરયણ લેવા મુઝ ઠાઉં, મંત્રીશ્વર હિવ રચાઈ ઉપાઉ, ઋષિ ભાખું તે નવિ લઈ એ. આગઈ આદિજિણેસરિ કીધઉં, તે સંગ્રહણઊં લોક પ્રસીધૂ, પૂરવરીતિ ન લોપીઈ એ. ૧૧
વસ્ત—પઢમ જિણવર, પઢમ જિણવર, પમુહ ચુવીસ, તિર્થંકર સવિ મનિ ધરી કરિંસુ ચરિત્ત વસ્તિગત કેસ, અણહિલવાડા જામલિહિ નહીય નયર પુહવિ અનેરું. ચંડ પ્રચંડ તિહાં વસઈએ સેમસીહ તસપુર, આસરાજ ધણ હીણ દૂય માલાસણિ સંપત્ત. ૧૨ આભૂસાહ તણુઈ ઘરે અછઈ રબારી એક; બુદ્ધિવંત બલિ આગલી એ અવસરિ બલઈ છેક. ૧૩ મંત્રીસરિ મિત્ર થાપીઉએ આસરાજ તે તેડિ; મિત્ર પુત્ર બંધવ સહાય લાભઈ કર્મ કેડિ ૧૪ પ્રીતિ આપણ આપણીય બેલઈ બેલ સુરંગ; જુ મન લાધું તેહ તણવું એ વાત કહી સુચંગ. ૫૧ મન લાધા વિણ વાતડી ય, જે કવિ કહઈ અયાણ; સહઈ પરાભવ તે ઘણ એ નિશ્ચઈ ગમઈ પરાણ. ૧૬ સાંઢિ પલાણ રાતડી ય રાતડી નીંદ ભરિ જાણિ; આભૂસાહ તણું ધૂય ઉહી મુકરઈ પ્રાણિ. ૧૭ વાત સુણું ઘરિ આવીએ માઝમ રાયણું જમ; કુમરિ ચડાવી ચાલિ એ સાંઢિહિ ઊપરિ તા.૧૮ તણિ રબારી હાકઉ એ માંડિG કિમિ ઉપાય; આસરાજિએ ઇમ કી એ દસ નહી મુઝ માઈ.૧૯ કટારી ય કાઢી કરીય તુ તિણિ કહ્યું સમર; એવા અખાત્ર કાંઈ આવિવું એ આપણ પા નહી વયર. ૨૦ મંત્રીસરિ ઇમ બોલીઉં એ ભદ્ધિ તું મ કરસિ રીસ, એઉ વચન મુઝિ ગુરિ કહિઉં એ કાંઈ તું છેદઈ સીસ.૨૧ તેઉ વચન તિણિ સાસહિ એ કુંલ દૂઈ તસ્સ નારિ; ફૂંકણુસહ જગયા એ આવી વાત વિચારિ. અનુક્રમ બેટી સાત તસ જાહૂ માઊ નામ; સાદુ ધણદેવી સહીય સેહગ અનિ અભિરામ. ૨૩ વયજલદેવી પદમલીય સાત સુહાસિણિ જાણું; તુ મનિ માતા ચીંતવઈ એ ધરમહ કીધી વાણિ ૨૪ ઇમ કરતા જાઉ એ પહિલઉ લૂણિગસાહ; તિણિ વારિ હરષ્યા ઘણ9 ય ઘરિ માંડિઉ ઉછાહ. ૨૫ બીજી બેટ જાઉ એ માલદેવ ગુણસાર; રૂવિ અનંગ આગલઉ એ જાણઈ સયલ સંસાર. ૨૬ બાલકાલિ જગ દેખતાં એ પુતા બે પરલોકિ; માડીય ગાઢ અતિઘણઉં એ રાઈ તેહ નઈ સોકિ. ર૭ આસરાજ ઈણ પરિ ભણુઈ એ મૂરખિ તૂ મન મૂરિ; હું જાઈ વલિ પુષ્ટિસિઉં સહિગુરુ હરિભદ્રસૂરિ. ૨૮ ઈમ કહી વલિ આવીઉ એ બઈઠઉ ગણધર પાસિ; ભગવન! બેટા તહે કહ્યાએ લાધા મન ઉલ્લાસિ. ર૪ થિર ન રહ્યા કારણિ કમણિ જેઉ કરી પસાઉ; સહિગુરુ જ્ઞાનિસિઉકહિઉં એમ ધરસિચિત વિસાઓ.૩૦ મેહલીય કંકણ દેસડ એ ગૂજરિ જવ આવેસિ; પુહુચસિ પુરિ જવ ધવલકઈ એ તવ બેટા પામેસિ. ૩૧ તિણિ વઈણિ મન હરષીઉં એ છાંડઉ કુકણ દેસ; કુટુંબ સરીસુ આવી એ કીધઉંધવલકઈ પ્રવેસ. ૩૨ તિહાં આવ્યા પુત્ર જાઉ એ મોટઈ મન ઉછાહિ; વારુ કીધ વધામણું એ ધવલકા નવરહ માંહિ. ૩૩ વસ્તિગ નામ પ્રતિકી એ વાધઈ તે સુકુમાલ; બીજઉં બેટ9 જાઉં એ નામ દીધઉં તેજપાલ. ૩૪
Aho! Shrutgyanam