________________
{]
माहामात्य वस्तुपाल तेजपालना वे रास
[ ૧૨૭
એતલઈ સઘિઈ ચાલીયા એ માહંતડે, વસ્તિગ તેજગ ભાઉ, મેરુ મહીધર ખલભલઈ એ માટે કંપીયા ઇંદ્રહ ઠાઉ. ૪૯ સાયર સવેક ઝલઝલ મા, બેહિ ઢાંકીયઉ સૂર; ક્રમિઈ ચાલતાં આવિયએ માળ, સેજિ સંઘનઉ પૂર. ૫૦ આદિ જિણેસર ભેટી એ મારા, ફીટકું ભવદાહ, ન્ડવણુ કરઈ તવ જિણવરૂએ મા, લેક મિલિ અબાહ. ૫૧ ઈણ પરિ પૂજા પઢમજિણ મા, પહુતઉ સંઘ ગિરિનારિ, નેમિ જિણેસર વદીયએ મારા, આવાઈ નહી ય સંસારિ. ૫૨ એવંકારઈ યાત્રા કીય મારુ, વસ્તિગ સાઢી બાર; સેજિ ઊપરિ લાખ છન્ન મારુ, વેચિ કે અઢાર. ૫૩ બાર કેડિ અસીઅ લાખ મા, ગઢ ગિરિનારિ વખાણિ; બાર કેડિ ત્રિપન્ન લાખ મા, આબૂ અ ઊપરિ જાણિ અઢાર કેડિ સેવન તણું એ મારુ, વેચીય જ્ઞાન ભંડારિ; વિસસઈ કેડિ અઢાર લાખ માઇ, કેડિ વિલી વિહત્તરિ. ૫૫
એતલઉ દ્રવ્યવ્યય કઉ એ મારુ, વસ્તિગ તેગિ સાહિ; ગિરૂઆં કરણી એ કરઈ એ મારુ, વરસ અઠારહ માંહિં; પ૬ મહિમંડલિ રહાવીઉંએ મા, મનના પૂરી આસ; લમીસાગર બેલિઉં એ મા, ગિરૂઉ એહ જિ રાસ. પ૭ વસ્તુપાલ તેજિગ તણઉ એ માવ, ચરિત સુણઈ નરનાર,
તેહનઈ ઘરિ અફલાં ફલઈ મારુ, અષ્ટ મહાસિદ્ધિ પૂરિ. ૫૮ ॥ इति श्री लक्ष्मीसागर सूरि कृतः श्रीमहं० वस्तुपाल तेजपाल रामः समाप्तः ॥
૧
૨
રાસ રે જે, શ્રી પાસચંદ્ર સુરિરચિત જિણ ચુવીસઈ ચલણ નવીય, અને સુસામિણિ સરસતિ દેવીય, સહિગુરુ પાય પસાઉ લઈએ. રાસબંધિ બિહું બંધવ કેરું, કાંઈ કીજઇ ચરિત્ત નવેર, વસ્તપાલ તેજગિ તણઉ એ.
ભરહ ક્ષેત્ર ધુરિ ઉત્તમ જાણુ, ગુર્જરધર વર દેસ વખાણ, પાટણ અણહીલપુર પો. ગઢ મઢ મંદિર પાલિ પગાર, કૂવ સરોવર અતિ મણહાર, ચરિાસી ચહટાં ભલા એ. જિણમંદિર પાલ વિશાલ, સુરપુરિ સેહઈ જિમ સુબાલ, તિમ અણુહલપુરિ નારિન.
નરસમુદ્ર” તિહિ ઊપમ સારે, તહિં નિવસહ સંડપ મલ્હાર, પ્રચંડ પુત્ર તેહઈ તણઉ એ. ક્ષેમકુમર આસરાજ સુણીજઈ, પારવાડ વસહ ધુરિ દીજઈ, કરમસિ નિરધન દુલા એ.. દ્રવ્યહીન તિહાં નવિ ડાઉ, તુ છાંડેવા કઉ ઉપાઉ, માલાસણિ પુરિ આવીયા એ. તિણિ પરિ નિવસઇ આભૂસાહ, પિરવાડ વંસહ ઉછા, લાલદેવીય તરૂ ઘરણિ. તાસ કુરિ અતિ સુલલિત જાણ, નામિ કુરાવ વખાણ, ત્રિીય રયણ ઉપમ લઈએ.
૩
૪
૫
Aho! Shrutgyanam