________________
અંક ૨ ]
माहामात्य वस्तुपाल तेजपालना बे रास
[ ??
વસ્ત–સાહ આભૂય, સાહ આભૂય, તરાપ ઈક ધૂય, નામિડ કેરાદેવિ તસ્સ આસરાજિ પરણીય આણી; સત્ય સીલગુણિ આગલી રૂપવંત સિઘલે વખાણી. આણું કરી કંકણ ગય૩, જાઈ બેટી સાત; બિ બેટા તિહાં ઉપના હિવ હુઈ રૂડી વાત. ૩૫ સિસિહર સૂર સમાણુ બેઉ જિહિ દીપંતા; વાંધઈ સુરતરુ જેમ બેઉ દિણિ દિણિ જયવંતા; વસ્તપાલ પરણાવી એ સલલિત લલતા દે; તેજપાલ ઘરિ અતિ સુનારિ નમહ અપમદે.' ૩૬ પૂર્વ પુણ્ય પ્રભાવ સાર સુખ વિલસઈ બેઈ; ધણકણ કંચણ ઘરિ દૂયાં એ વછરી નવિ કેઈ. ૩૭ વિરધવલ તિહિ કરઈ રાજ વાઘેલઉ રાણ; અરીયણ ગયઘડ ભંજણ એ કરિ સીહ સમાણુઉ. ૩૮ અન્ન દિવસિ તિણિ રાય તેડિ મંત્રીસર થાપ્યાબે બંધવ પહિરાવીયા એ બિહું પ્રાસ જ આપ્યા. ૩૯ વસ્તપાલ તવ બેલીઉ એ સુણિ નરવર સાચઉં, લાષ દ્રવ્ય છઈ અહ કઈએ નહી કૃડ કાચઉં. ૪૦ જઈ તું સઈ નરવ તવ એ તું રાખે; લાભાઈ મુહુડઈ ભાષી એ સવિતું જણ સાખે. ૪૧ રાજનીતિ બેલી ખરી એ નવિ દઉ ગમારે: સુયણ લોક આણંદીયું એ હરષિઉ પરવાર. ખંભનયરિ ગયુ વસ્તપાલ બલિ ઘણુઈ અપાર; સિંદ નામ નોડ વસઈ એ નવિ કઈ જુહાર. ૪૩ તસ્સ ઊપરિ મંત્રિ કેપીઉ એ શ્રી વસ્તપાલો; જાણે કરિ જમ સવઉ એ એહ ખૂ ટુ કાલો. ૪૪ નોડાનઈ મિત્ર સાંખૂઓ એ કઈ અતિહિ પ્રચંડે; એલગ ન કરઈ કેહ તણી એ નવિ આપઇ દંડે. ૪૫ ભારી વાંસ પંચાસની એ મૂસલમાંહિ પૂરઈ એકઈ ઘાઇ આહણીએ તે સદ ચૂરઈ પહિલઈ ઝૂઝ પાડીઉ એ જે દેસવદીતુ; લીધી લિખમી તેહ તણી એ નેદુ પણિ જીતુ ૪૭ વાર છત્રીસ ઇણ પરિઈ એ વયરી દલ ભાંજ્યા ચોર ચરડન ખૂટ ખરડ તેહી બલ ગાજ્યાં ૪૮
વસ્ત–સૂર સહિર, સરસહિર, તણુઈ આકારિ, બે બંધવ પરણાવીયા બે નારિ અતિસુભગ સુંદર. + + બે પુણ ઝૂઝઈ આગલા જનઉ ખાંડઈહ રાઉ; મંત્રીસર મનિ ઊપનું ધરમહ ઊપરિ જાઉ. ૫૧ ઇયા પાંચઈ એ સહિસ પ્રાસાદ વસ્તગિ જૈન કરાવીયાએ: બિબહ એ લાખસવાઉ બિહું બંધવિ ભરાવીયા એ પોસહ એ સાલ સઈ નવ ચરાસી વલિ આગલીય; દુનિ સઈ એ ગયા તલાવ ગઢ બત્રીસ કરાવીયા એ. પાંચસઈ એ આગલી પાંચ સમેસરણ જાદરતણું એ; પાંચસઈ એ સિંહાસણુ સહસ પાટ આસણું તણે એ. ચઉઠિ એ તરક મસીત સાત સઈ મઢ તપસી તણું એ; મુણિવએ સીપાંત્રીસ નિત વહાઈવસ્તિગ તણઈએ, વીસ સઈએ વલિ સઈ પાંચ ભવણ મહેસરહ ભણઈએ; વરસહ એ માહિ ત્રિવાર સંઘ પૂજ કાપડ દીઈએ; કંચણૂ એ કુંભ ચઉવીસ વાસપાહિરાવીયા એ. ૫૮ કાપડી એ જિમણ લહંતિ એક સહસ નિતુ આવીયા એક રિસઈ ચુસઠિવાવિસાત સઈ કૂવ ખણાવીયા એ. પરવહ એ સઈ નિતુ ચારિ પાણી ત્રસ્યાં પાઈઈ એ; એકસુ એ નયર સમૃદ્ધ જિનવર નામિઈ ગાઈએ ૬૦
ત્રિજિએ સાહી બાર જાત્ર કીધી રેવતિ વલીય; પહિલીએ જાત્ર કીધી એઉ મઈ સંખ્યા ઈમ સંભલીય. દેવહ એ તણા પ્રાસાદ એ સુ સાથિ ચલાવીયા એ ચારઈ એ રાય સુરંગ પાયક તિહિ સાથે લીયા એ. સીકરીએ સઈ ઓગણીસ ધવડ ગૂડીય સહસલંબ, ચારઈ એ સહસ તુરંગ ગિહિ ચાલઈ નિર્વિલંબ. વાહણુએ સઈ અઢાર પાલખી પણિ પાંચ સઈએ; ક્ષપન એ સઈ અગ્યાર સહસ ત્રિ ગાયણ ગહગઈએ.
દુનિ સઈ એ અનિઈ વિલિ ત્રીસ દાંત તણું રહે નહી મણીએ;
ગણુધ એ સાતસઈ જાણિ વીસસઈ સિષ્ય તીહ તણાએ. સ્મારઈ એ સહસ સઈ પાંચ સેજવાલી સાથિઈ કિયા એ; ત્રાંબમઈ એ ચયઅપાર પાર ન લાભઇ દીવાયાં છે.
૧. આ ઠેકાણે ત્રણ ચાર કડીઓ લખતી વખતે છુટી ગયેલી લાગે છે.
Aho! Shrutgyanam