________________
એક ૩ ]
કવિવર સમય સુંદર
બીડા પર-(બીડા તું જે મનનું ઘેતિયું રે.) પંચમઆરા. (શ્રાવકના) એકવીસ ગુણ સ (પુરણચંદજી મહાર-કલકત્તા પાસે પ્રત છે)
આ કદાચ વ્યવહાર સુદ્ધિ રાસ ભાગ હેય.
સ્તવને
(૧) મુનિસુવ્રત સ્વામી સ્તo (પખવાસાનું સ્તo)-૧૫ દિવસના ઉપવાસ કરવાના
તપ ઉપર--(જબૂદ્વીપ સોહામણા દક્ષિણ ભારત ઉદાર.) ઋષભદેવ સ્તવન તીર્થમાલા સ્તવન (શત્રુજ્ય ઋષભ સમેસર્યા) રાણકપુર સ્વ. સં. ૧૬૭૬ (રાણકપુર રળિયામણું રે...શ્રી આદીશ્વર દેવ મન મોહ્યું રે) અષ્ટાપદ ગિરિ સ્ત(મનડે અષ્ટાપદ મેહ્યા માહરાજી, નામ જપુ નિશિદીસ છ) સીમંધર સ્ત. (ધન ધન ક્ષેત્ર મહાવિદેહછ.). શત્રુજ્ય મંડણ શ્રી આદિનાથ સ્તવન--સં. ૧૬૯ માં કવિના હાથનું લખા
ચેલું પંડિત લાલચંદ પાસે છે. “સંવત સેલ ૯૯ વર્ષે ભાદવા સુદિ ૧૩ દિને લિષિત છે સ્વયમેવ એમ છેલ્લે ઉલ્લેખ છે. તેમાંની ૨૨ મી કડી
ચંચલ જીવ રહે નહીંછ રાઈ રમણી ૫,
કામ વિટંબણુ સી કહુજી તું જાણઈ તે સ૫.” તે જિન હર્ષે પિતાના “આદિજિન વિનતિ” સવનમાં થોડા ફેરફાર સાથે લીધી
જણાય છે. (૨) પંચમી તપ પર નાનું સ્ત-(પંચમી તપ તમે કરો રે પ્રાણી) પંચમી તપ પર વૃદ્ધ (મોટું) સ્તવ-ઢાલ નું (પ્રણમી શ્રી ગુરૂપાય નિમલ જ્ઞાન ઉપાય)
જ્ઞાન પંચમી એ જૈનેમાં જ્ઞાન વૃદ્ધિ અર્થે એક ધાર્મિક પર્વ છે. આમાં જણાવ્યું છે કે,
જ્ઞાન વડે સંસાર, જ્ઞાન મુગતિ દાતાર જ્ઞાન દીવો કહ્યા એ સાચો સદલ્હા એ. જ્ઞાન લોચન સુવિકાશ, લોકા લોક પ્રકાશ,
જ્ઞાન વિના પશુ એ, નર જાણે કિસ્યું એ. એકાદશી વૃદ્ધ સ્ત. ૧૩ કડવું. (સમવસરણ બેઠા ભગવંત, ધરમ પ્રકાશે શ્રી
* અરિહંત). મૌન એકાદશી નામના ધાર્મિક પર્વ પર જેસલમેરમાં સં. ૧૬૮૧
Aho I Shrutgyanam