________________
અંક ૩ ]
કવિવર સમય સુંદર
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
આમાં એ પણ બતાવ્યું છે કે સરજત ઉપર આધાર રાખનાર હોય છે પણ ઉધમ અને ભાવી બંનેને ભાવી કરતાં ઉઘમ અધિકું છે.
“સહુ કે લોક લહઈ છઈ સરયું, તે બેલ કેતા વાંચું,
ઉધમ છઇ ઇમ પણ ભાવી અધિક, સમયસુંદર કહઈ સાચું. [ ચંપકઐકિ કથા એ નામથી (૧) ૩૫૫ બ્લેકમાં, (૨) સોમ (કવિ સમયસુંદર સાથે જેણે ઉપાધ્યાય પદ લીધું તે ગુણવિનયને ગુરૂ) કૃત, (૩) વિમગણિ કૃત, એમ ત્રણ જૈન ગ્રંથાવલિમાં ધાએલ છે. ]
૨૪ ધનદત્ત પાઠ સંત ૧૬૯૬ આસો માસ. અમદાવાદમાં.
આ વ્યવહારશુદ્ધિ પર કથાનક છે. શ્રાવકે વ્યવહારમાં કેવી રીતે વર્તવું એ આને ઉદ્દેશ છે. શુદ્ધ વ્યવહાર-ચેખવટભર્યો વ્યવહાર કરે તે કવિ બતાવે છે. શ્રાવકના ૨૧ ગુણ ગણાવે છે.
વિણજ કરતઉ વાણીયઉં, સાહજી, એાછું નાપઈ ટાંક, અધિક પિણ તેલ નહી, સાહજી, મનમાંહિ આણઈ સાંક
સુણ રે ભવિકજન, શ્રાવક ગુણ ઇકવીસ દણિ પરઈ. સખર વચન ન કહઈ નિખર, સાઃ નિખર સખર ન કોઈ જિણ વેલા દેવું કહ્યું, સાવ તિણિ વેલા તે દેઈ-સુ ઝહું કદિ લઈ નહિ, સા. સાચું કહઈ નિતમેવ,
પહિલઉ વ્યવહાર શુદ્ધિ ગુણ, સા મ કહ્યું અરિહંતદેવ. સુત્ર લગભગ દેઢ ટુંકને આ રાસ છે. આની પ્રત અમદાવાદમાં, ઘેરાજી અને પાટણના ભંડારમાં છે. પાટણના હાલાભાઈના ભંડારના ડાબડા ૮૨ માં પત્ર ૯ ની આ રાસની એક પ્રત છે તેની અંતે લખ્યું છે કે “સર્વ ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહાપાયાયાનાં પણ પં. હર્ષકુશલ ગણિના સંશોધિતા. સા. હરજી ધનજી સુશ્રાવિકાગ્રહેણ.” પત્ર ૯. આ પરથી જણાય છે કે કવિની શિષ્ય પરંપરા હતી અને તે પૈકી તેના શિષ્યના શિષ્યનું નામ પંડિત હર્ષકુશલ હતું. " [ ધનદત્ત કથા (૧) કલેકબદ્ધ પત્ર ૨૪, (૨) ગદ્યમાં પત્ર ૧૦, (૩) પત્ર ૧૭ માણિજ્યસુંદર કૃત, (૪) ૩૩૦ કલોકની, એમ ચાર અને સૌથી પ્રાચીન તાડ પત્રમાં લખેલી અમરચંદ્ર કૃત એમ પાંચ જૈન ગ્રંથાવલિમાં સેંધાયેલ છે.]
૨૫ સાધુવંદના સં. ૧૬૯૭ (લીં, ભંડાર) ર૬ પા૫ છત્રીશી સં. ૧૬૯૮ અહિમદપુરમાં. (પૂરણચંદજી નહાર પાસે પ્રત છે ).
Aho! Shrutgyanam