________________
૨૪
જૈન સાહિત્ય સશોધક
કા કેહની મ કરે। તુમ્હે નિંદા ને અહંકાર આપ આપણે` ઠામે રહેા સહુકા ભલે! સંસાર
તેાપણુ અધકા ભાવ છે, એકાકી સમરત્ય દાન શીલ તપ ત્રણે ભલા, પણ ભાવ વિના અયત્થ
અ'જન આંખે આંજતા, અધિકા આણી રેખ રજમાંહે તજ કાઢતાં, અધિકા ભાવ વિશેષ.
[ ખંડ ૨;
૪ ચાર પ્રત્યેક યુદ્ધના રાસ.P મારૂ સ૦ ૧૬૬૫ જેઠ જી. ૧૫ આગ્રામાં. પ્રત્યેક બુદ્ધ થઈ સિદ્ધ થયેલા જૈન કહેલા કરકડુ, દુ`ખ, નેમિરાજ અને નિતિ (નિગમ) એ ચાર સંબંધી ચાર ખંડમાં આ રાસ વિભક્ત છે, પ્રત્યેક ખંડ સ’૦ ૧૬૬૪ માં પૂર્ણ કર્યાં છે પણ દરેકની તીથિ જાદી જાદી છે. ૧ કરકંડુ પરના સ૦ ૧૬૬૪ ફાગણ સિદ્ધિયેાગ બુધવારે. ઢાલ ૧૦, ગાથા ૧૮૭, શ્લાક ૨૫. ૨ ૬મુહપર ચૈત્ર વદ ૧૩ શુક્ર. હાલ ૮.૩ નેમિરાજ પર-તીથિ નથી જણાવી ઢાલ ૧૭.૪ નિગંઈ પરના મારૂ સંવત ૧૯૬પજે શુદ ૧૫ આગ્રામાં · વિમલનાથ પસાઉલે’ સાન્નિધ્ય ‘ કુશલસૂરીંદ ’; ઢાળ ૯. આચારે ખડ નાગડગાત્રના સ`ઘનાયક સૂરશાહના આગ્રહથી રચ્યા છે. આખા રાસ અતિ સુંદર અને રસમય છે. મનરેખા ( મયણરેહા ) સંબંધી આખ્યાન ત્રીજા ખંડમાં અંતર્ગત થાય છે. મુંબઇના શ્રાવક ભીમસી માણેકે આ મુદ્રિત કરેલા છે. ચાર પ્રત્યેક યુદ્ધ પર તિલકાચાકૃત ૨૧૫ પત્રમાં, ૧૧૩૮ શ્લોકમાં, ૬૦૦ ક્ષેા. અને ૩૫૦ શ્ર્લાકમાં રચાયેલી એમ ચાર પુસ્તક રૂપે કથાએ જૈન ગ્રંથાલલીમાં નોંધાઈ છે.
૫ પાષધવિવિધ સ્તવન. ( એક નાની કવિતા) સ૦ ૧૬૬૭ માગશર શુદૃ ૧૦ ગુરૂ. મરેટમાં.
૬. મૃગાવતી ચરિત્ર રાસ-ચાપઇ. સ૦ ૧૬૬૮ મુલતાનમાં.
વદેશની રાજધાની કાશામ્બીના રાજા શતાનીકની રાણી અને ઉદાયનની માતા મૃગાવતી પતિ પોતાના પુત્રને સગીર મૂકી સ્વસ્થ થતાં પોતે રાજ્ય ચલાવે છે તે વખતે તેના પર આસક્ત બની અવતીના રાજા ચડપ્રદ્યુત આક્રમણ કરે છે, પણ તેને સમજાવી રાજ્યને દુઆદિથી પ્રખલ કરી આખરે મહાવીર ભગવાન્ પાસે પાતે દીક્ષા લે છે. આ પ્રમાણે શીલ સાચવી પુત્રહિતાર્થે રાજ્યવ્યવહાર કરી ધર્મ વૈરાગ્ય પામી મુક્તિ મેળવે છે; તે જૈન સતી પર આ સુંદર આખ્યાન છે. જુદી જુદી ગુજરાતી, મરૂધરની, સિંધી, પૂર્વની નવી નવી ઢાળેામાં ત્રણ ખડામાં આ ૮ મેાહનવેલી ” ચાપઈ રચેલી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાળ, ગાથા ૨૬૬ અને ખીજામાં પણ ઢાળ ૧૩, ગાથા ૨૬૬, ત્રીજામાં ઢાલ ૧૨, ગાથા ૨૧૧ છે. મૂળ જેસલમેર નિવાસીને મુલતાનવસતા રીહડ ગેાત્રના કરમચંદ શ્રવક વગેરે માટે મુલતાનમાં કે જ્યાં · સિધુ શ્રાવક સદા સેાભાગી ગુરૂગચ્છ કેરા બહુ રાગી ‘ —સિધી શ્રાવકા વસતા હતા ત્યાં રચેલ છે.
"
•
Aho! Shrutgyanam