________________
જૈન સાહિત્ય સાધક
[ખંડ ૨
જેનાં ભારતવર્ષમાં તેમના તીર્થકરોની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, કેવલજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ તરીકેનાં તીર્થો અનેક છે. તેમાં મુખ્ય શત્રુંજય, ગિરનાર, સમેતશિખરાદિ છે. તે સર્વની યાત્રા દરેક ચુસ્ત જેનને માટે આવશ્યક ગણાય. આ કવિએ રચેલ “તીર્થ માલા સ્તવન” પરથી જણાય છે કે તેમાં લખેલ અષ્ટાપદ અને નંદીશ્વર એ શાસ્ત્રોક્ત તીર્થ સિવાય બધાંય તીર્થની યાત્રા તેમણે કરી હતી. તે સ્તવન નીચે પ્રમાણે છે – ૧૮ શકે ઋષભ સમેસર્યા ભલા ગુણ ભર્યારે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમુંરે,
તીન કલ્યાણક તિલાં થયાં, મુગતે ગયા, નેમીશ્વર ગિરનાર, તીરથ તે નમું. ૧ અષ્ટાપદ એક દેહરો, ગિરિસેહરેરે, ભરતે ભરાવ્યાં બિંબ—તી. આબુ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવનતિલોરે, વિમલ વસઈ વસ્તુપાલ. સમેતશિખર સોહામણે, રશિયામણેરે, સિદ્ધા તીર્થકર વીશ. નયરી ચંપા નિરખી, હૈયે હરખાયેરે, સિદ્ધા શ્રી વાસુપૂજ્ય. પૂર્વ દિશે પાવાપુરી, ઋદ્ધિ ભરી રે, મુક્તિ ગયા મહાવીર. જેલમેર જુહારીયે, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક. વિકાનેર જ વંદી, ચિર નંદીયેરે, અરિહંત દેહરાં આઠ. સેરિસર સંખેશ્વર, પંચાસરેરે, ફલોધી થંભણ પાસ. અંતરિક અંજાવર, અમીઝરરે, જીરાવલો જગનાથ.
લોક દીપક” દેહરે, જાત્રા કરરે, રાણપુરે રિહેશ. શ્રી નાડલાઈ જાદવ, ગોડી સ્તરે, શ્રી વરકાણો પાસ. નંદીશ્વરનાં દેહરા, બાવન ભલાંરે, રૂચકકુંડલે ચાર ચાર, શાશ્વતી આશાશ્વતી, પ્રતિમા છતીરે, સ્વર્ગ મૃત્યુ પાતાલ. તીરથ યાત્રા ફલ તિહાં, હોજ મુઝ ઈહિરે, સમયસુંદર કહે એમ.
બાઢમેર સ્ટેશનથી જેસલમેર ૯૨ માઈલ છે. તપાગચ્છ ૧૮ મી સદીમાં પ્રવેશ કર્યો ને મહાકષ્ટ ૧૮૬૯માં કેટની નીચે તેમના તરફથી શિખરબંધ દહે બંધાયું. ત્યાંના દહેરાં સંબંધી વિગત જિનસુખ સૂરિએ જેસલમેર ચૈત્ય પરિપાટી બનાવેલ છે તેમાં મળે છે. ( જુએ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ૦ ૧૪૬.)
૧૮. શત્રુંજય–પાલીતાણ કાઠીયાવાડમાં-આવેલ પવિત્રગિરિ. ગિરનાર-જુનાગઢમાં. આબુ કે જયાં વિમલ મંત્રીઓ અને વસ્તુપાલ મંત્રીએ મહાન કારીગરીનાં અદ્દભુત જન દેવાલય બંધાવેલાં છે. સમેતશિખર કે જ્યાં ૨૪ તીર્થકો પૈકી ૨૦ મુક્તિ પામ્યા છે લકત્તાથી જવાય છે.
ચંપાએ વાસુ પૂજ્યની નિર્વાણ ભૂમિ. પાવાપુરી–મહાવીરની નિર્વાણ ભૂમિ. જેસલમેર–વીકાર પ્રસિદ્ધ છે.
સેરીસરે, સેરિસર્કલ પાસે. આ તીર્થનો હમણાં જ ઉદ્ધાર કરવામાં આવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ–પાટણથી ૨૦ ગાઉ દૂર. પંચાસરે પાર્શ્વનાથ પાટણમાં વનરાજ ચાવડાએ સ્થાપેલ. લોધી–મેડતારેડ સ્ટેશનથી પા ગા. સં. ૧૧૮૧ માં પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપાયેલી છે.
Aho! Shrutgyanam