________________
એક ૪
પુરાતત્ત્વ સશોધનના પૂર્વ ઇતિહાસ
સાથી પહેલાં તેમણે જ પોતાના એક લેખમાં એ વાત જાહેર કરી હતી કે મેગાસ્થની સે વણુ વેલા સાંડ્રાકાપ્ટસ્ અને ચંદ્રગુપ્ત મૌર્ય એ બન્ને એક જ વ્યક્તિ છે. પાટલિપુત્રનુ જ અપભ્રષ્ટ રૂપ પાલીબેથા છે અને તે આધુનિક પટના જ છે. કારણ કે પટનાની પાસે વહેતા શાણુનદને હિરણ્યખાડું કહેવામાં આવે છે અને મેગાથનીસનુ “ એરાનાવાએ ” એ જ હિરણ્યમાહુનું અપભ્રષ્ટ નામ છે. આ રીતે ચન્દ્રગુપ્ત. મૌર્યના સમય સૌથી પહેલાં જોન્સ સાહેબે જ નિશ્ચિત કીધે હતા.
જે અંગ્રેજ સૌથી પહેલાં સંસ્કૃત ભાષા શીખ્યા હતા તેનુ નામ ચાર્લ્સ વિલ્કીસ હતું. તેણે જ પ્રથમ દેવનાગરી અને બંગાળી ટાઈ પા અનાવ્યા. અદાલ પાસેના સ્તંભ ઉપરને લેખ સૈાથી પ્રથમ તેણે જ ખાળી કાઢયા હતા. એ સિવાય ખીજા પણ કેટલાંક તામ્રપત્રો અને શિલાલેખા ઉપર એણે એશિયાટીક રીસર્ચીસના પ્રારંભના ભાગામાં કેટલીક નોંધા લખી હતી. ભગવદ્ગીતાનું પહેલ વહેલુ ઇંગ્રેજી ભાષાન્તર પણ એ જ અગ્રેજે
જગન્નાથ દ્વારા
સ‘પાદિત (C
6
ભાર
કર્યું હતું. સને ૧૭૯૪ માં સર જોન્સનુ મરણ થયું. તેમના પછી તેમના સ્થાન ઉપર હેનરી કાલબ્રૂકની સ્થાપના થઇ. કાલબ્રૂક અનેક વિષયેામાં પ્રવીણ હતા. તેમણે સસ્કૃત સાહિત્યનું ઘણું પરિશીલન કર્યું. મૃત્યુના સમયે સર જોન્સ પ્રસિદ્ધ પડિત હિન્દુ અને મુસલમાનેાના કાયદાઓને સાર ” એ નામક સસ્કૃત ગ્રન્થને અનુવાદ કરતા હતા. એ અધુરા અનુવાદને પૂર્ણકરવાનું કામ કાલબ્રુક સાહેબને સોંપવામાં આવ્યું. તેમણે કેટલાક સંસ્કૃત પડિંતાની સહાયતાથી સને ૧૭૯૭ માં એ કામ પૂરૂં કર્યું. આ પછી તેમણે ‘હિન્દુઓના ધાર્મિક રીતરીવાજો’‘ ભારતીય માપનું પિરમાણુ તીય વર્ણવ્યવસ્થાની ઉત્પત્તિ ’ ‘ ભારતવાસીઓની જાતા ' આદિ વિષયે ઉપર ગભીર નિમા લખ્યા. એ પછી ૧૮૦૧ માં ‘સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ' ‘સંસ્કૃત અને પ્રાકૃત છન્દુઃશાસ્ર ' વિગેરે લેખા લખ્યા. એ જ વર્ષમાં દિલ્હીના લોહસ્તંભ ઉપર કાતરેલી વિશળદેવની સ ંસ્કૃત પ્રશસ્તિનુ' અંગ્રેજી ભાષાન્તર પ્રકાશિત કર્યું. સને ૧૮૦૭ માં તેએ એશિયાટિક સાસાયટીના સભાપતિ બન્યા. એ જ વર્ષમાં તેમણે હિન્દુ જ્યેાતિષ એટલે ખગાળ વિદ્યા ઉપર એક ગ્રન્થ લખ્યું; જૈનધર્મ ઉપર એક વિસ્તૃત નિખ‘ધ પ્રકટ કર્યાં. કાલબ્રૂકે વેદ, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, વેદાન્ત, બૌદ્ધ આદિ ભારતનાં બધાં દર્શનો ઉપર મેટા મોટા નિમા લખ્યા હતા. તે સિવાય કૃષિ, વાણિજ્ય, સમાજવ્યવસ્થા, સાધારણ સાહિત્ય, કાનૂન, ધર્મ, ગણિત, જ્યોતિષ, વ્યાકરણ આદિ બધા વિષયે ઉપર તેમણે ખૂબ વિસ્તૃત પ્રમા લખ્યા હતા. તેમના એ લેખા-નિબંધા-પ્રબંધે આજેપણ તેટલા જ માનથી વંચાય છે. વેખર, ખુલ્હેર અને મેક્સ મૂલર આદિ વિદ્વાનોએ નિશ્ચિત કરેલા કેટલાક સિદ્ધાન્તા બ્રમપૂર્ણ સિદ્ધ થઇ ગયા છે પરંતુ કાલબ્રુકે જાહેર કરેલા વિચારો ઘણા જ આછા તેમ થવા પામ્યા છે. એ એક સૌભાગ્યની જ વાત હતી કે આપણા સાહિત્યને શરૂઆતમાં જ એક એવા ઉપાસક મળી આવ્યે કે જેણે યુરોપની આગળ આપણા પ્રાચીન
જૈન. ર
Aho ! Shrutgyanam