________________
તરગવતી
આલિ'ગન દેવાને સર્જાયા છે. ' ( આમ કહીન ) હું એમને છુટા કરવા જતી હતી એટલામાં તે એ લૂટારાએ મને મારી, ધમકાવી ને ધક્કા મારી એક કારા ખસેડી મુકી. મારા સ્વામીએ હિંમત રાખીને પોતાના ખધ અત્યાર સુધી સહન કર્યા હતા, પણ મારી આ સ્થિતિ જોઇને એમની હિંમત જતી રહી રડતા રડતા એ બેલ્યા: “અરેરે, મારે માટે તું આવી કદી ન સાંભળેલી, મરવા કરતાં પણ ભુડી વેઢના સહન કરે છે. મારા સબધીઓને અને મારી જાતને માટે કદી પણ નહાતું લાગ્યું તેવું આજે મારી નવવધૂને માટે લાગે છે ! ” આ સાંભળીને, એ જાણે ખળવાન છાતી વાળા હાથી ડાય તેમ ધારી એમને પેલા લૂટારાએ ભેાંય સાથે દૃમાવ્યા, નેકે એમના હાથ તા પીઠ તરફ્ બાંધેલા જ હતા. આમ એમને સૈ રીતે હાલતાચાલતા બંધ કરી દીધા પછી એ નિર્દેય લૂટારા એક લાકડા ઉપર બેઠા અને ત્યાં કાચું માંસ તથા મહિરા આરેાગવા લાગ્યા. ૧૦૦૯-૧૦૧૪. મરણચિંતાએ મે' મારા સ્વામીને કહ્યુ: “અરેરે, આવા યા વિનાના સ્થાનમાં આપણે મરવું પડશે. ” એ પછી એ લૂટારાને કહ્યું “ ા (મારા સ્વામી) કાશામ્બીના એક વેપારીના એકના એક પુત્ર છે, અને હું પોતે (ત્યાંના જ) શેઠની પુત્રી છુ.... કહેશેા એટલા હીશ, મેાતી, સાનુ ને પરવાળાં અમે તમને ત્યાંથી અપાવીશુ. અમારા પિતા પર મંગળ લેઇને કોઇને ત્યાં મેાકલા, અને એ બધું જયારે અહીં આવે ત્યારે અમને છૂટાં કરજો.” પણ એ લૂંટારાએતા ઉત્તર વાળ્યા: “ તમને ( અમારી દેવી ) કાળી આગળ અળિ દેવાનુ સરદારે નક્કી કર્યું છે. જેની કૃપાએ અમારી સૈા આશા પુરી થાય છે એવી એ માયાને ો માનેલે ભાગ અપાય નહિ, તા એ ક્રોધે ભરાય. અને અમારો નાશ કરે. તેમજ જે અમને અમારી મહેનતનું ફળ, શુદ્ધમાં વિજય, ધનમાલ ને બધા પ્રકારનાં સુખ, જે અમને આપ્યા જ જાય છે તેની કૃપા અમારાથી શી રીતે તરડાય ? ”
નગર
૧૦૧૫-૧૦૨૧. આવું સાંભળીને અને મારા સ્વામીને આમ ભયકર રીતે ખાંધેલા જોઈને હું' તે છાતીફાટ રડવા લાગી. સ્વામીને સ્નેહમધને ખંધાયલી હું છુટે મ્હાંએ વિલાપ કરવા લાગી. કારણ કે હવે કોઈ આશા દેખાતી નહોતી. મારી આંખામાંથી એવાં તે અનર્ગળ આંસુ વહી ગાલ ઉપર થઇ છાતી ઉપર વહેવા મડવાં કે ઢેઢ પકડાયેલી બીજી કેટલીક સ્ત્રીઓને પણ રડવું આવ્યું. મે' કાન્ત કર્યું, માથુ* કુત્યુ', માથાના વાળા પીંખ્યા, ને છાતી કુટી. ( પળવાર સુખદ સ્વપ્નું આવે તે ચ હું તા આમ જ રડું:) મ્હારા વહાલા, સ્વમમાં હુ'તમને પામી હતી, જાગે ને હુ એકલી જ પાછી રાઈશ.” મારી વેદનામાં આમ મે' બહુ કાન્ત કર્યું.
""
૧૦૨૩–૧૦૨૬
૧૦૨૨ કેટલાક લૂંટારા ખૂબ આનંદ ઉડાવતા હતા અને વીણા ઉપર આમ ગાતા હતાઃવારણહારી વાણીની પરવા યાં જ વિના, જીવનમરણને ઓળંગી સાહસ કરીને, ધાર્યું લેવું એ જ વીરનું કામ છે.
Aho! Shrutgyanam