________________
કર્મોના નિયમ ઉપર શ્રદ્ધા.
૧૦૨૭.
કારણકે ખીજાની પેઠે માત તા આવવાનું, પણ વિના સાહસે ધાર્યું મળવાનું નહિ, માટે વેળાસર સાહસ કરવા ઢાડા. જે જિત્યેા છે તે જ સુખે મરે છે, કારણકે વીરપુરુષ જ, ગયેલ' સુખ પાછું આવે ત્યાં સુધી, ઉત્સાહને તાળે રાખી શકે છે. સાચે જ, વીર વેદના વેઢતે વેઢતે પણુ, વીરતાથી હરકતાને ધકેલ્થે જાય, તા સુખરૂપી નારીની સાથે આનદ કરે છે.
૧૦૨૮–૧૦૩૩ ત્યાર પછી મારા સ્વામીએ મને કહ્યું: ‘ શેક કર ના, મારી વડ્ડાલી, પણ હું' તને કહુ છું તે સાંભળ! આ કેદખાનામાંથી નાશી છુટવું ખની શકે એમ નથી જ. વળી માણસે વિના આનાકાનીએ જમદેવની આજ્ઞાને તાબે થવુ જોઈએ. એ એકવાર માણસને પકડે એટલે બીજો ઉપાય જ નહિ. રાત્રે તારા ને ગ્રહને લેઇને ફરનારા આકાશને ચંદ્ર પણ (સપૂર્ણતામાંથી ધીરે ધીરે ક્ષય પામી આખરે બધા ય અધારા થવાના) દુર્ભાગ્યને તાબે થાય છે. ત્યારે સામાન્ય પ્રાણીને તેા કેવડા માટા ભે છે! સ્થળ, કાળ, વસ્તુ ને પ્રકારને અનુસરી માણસને એના કર્યાં કર્મનાં ફળ મળે ને તેને અનુસરીને સુખદુઃખ મળે એ તા મહાનિયમ જ છે. તેથી મારી પ્રિયા; હિંમત હારતી ના! સમસ્ત પ્રાણીજગતમાં એવું કાઇ નથી કે જે સુખ:દુખને નક્કી કરનારા એ નિયમને આળંગો શકે.
૧૦૩૪–૧૦૩૮, આ દિલાસા દેનારા શબ્દોથી મારે શેક કંઇક આ થયા. પતિની સાથે બધાયેલી હરણીની પેઠે હુ` બીજી કેદ થઈ પડેલી સ્ત્રી તરફ જોવા લાગી, મારા વિલાપથી કેટલાકની આંખેામાંથી આંસુ વડ્યાં જતાં હતાં, અને હવે તે પણ પેાતાનાં દુઃખ સ‘ભારી રડવા લાગી. બીજી જે સ્વભાવે જ સહૃદય હતી એ તે મસારા આવતામાં જ લાગણી થવાથી રડી પડી હતી. રાતી આંખે એ પુછવા લાગી: ‘તમે ક્યાંથી આવા છે ? અને તમે આ લૂંટારાને અભાગી હાચે કેવી રીતે પડયાં !
૧૦૩૯-૧૦૪૨. ( પાછલા ભવની કથાથી માંડીને ) અમારા નશીબની સૈા કથા મે' એમને રડતી આંખે કહી સ’ભળાવી: હાથી નાહવા આવ્યે અને શિકારીએ એને અદલે મારા ચક્રવાકને માર્યાં, અમે એ ભવમાં કેમ સુખી હતાં, કેમ હું એમની પાછળ સતી થઇ અને અમે એ વત્સનગરમાં માનવભવમાં અવતર્યો; કેમ ત્યાં ચિત્રાની સહાયતાથી અમે એકબીજાને શેાધી કાઢયાં; કેમ મે મારા પ્રિયને વિનંતી કરી, પણ એમણે ના પાડી એટલે મેં મારી સખી સારસિકાને મેકલી; અને કેમ છેવટે મછવામાં એશી નામાં અને ગંગાને રેતીને કાંઠે લટારાને હાથે પકડાયાં (એ સા કહી સČભળાવ્યું),
Aho ! Shrutgyanam