________________
દેવીને બળિ. અભિપ્રાય આપ્યા જતી હતી તે સાંભળતાં સાંભળતાં અમે ( એ રસ્તાને છે 3) સરદારને ઘેર આવી પહોંચ્યાં. એ ઘર ઉંચું હતું અને એને કાંટાની વાડ હતી.
- ૯૮૨-૦. આમ અહીં ડાળીઓથી બનાવેલા એક ખંડમાં અમને લઈ ગયા. એ લેકના સરદારનું આ દિવાનખાનું હતું. પ્રસિદ્ધ વીરપુરૂષ હોય એમ એ સરદાર કુંપળે પાથરેલા આસન ઉપર બેઠે હતે, ખીલેલા પુલના મેટા ગોટાથી પિતાને પંખે કરતે હતે, એને એ ગોટે સોના જે ચળકતે હતું અને એના ઉપરના ભમરા સુંદર ગુંજારવ કરી રહ્યા હતા. જુદ્ધ કરીને જીતી આણેલાં શસ્ત્રાએ એ સરદારે પોતાના શરીર ઉપર ધારણ કર્યા હતાં, અને અનેક જુદ્ધમાં અને સંકટમાં સાચા નિવડેલા લૂટારાઓ એની ચારે બાજુ ઉભા હતા. જેમ જમને ચારે બાજુએ ચંડાળે વીંટાઈ વળે તેમ એની ચારે બાજુએ એ લોક વીંટાઈ વળેલા હતા. એના પગની પિડીઓ માંસના લેચાથી ભરાવદાર હતી, તેની જાથે કઠણ અને તેના નિતંબ ભારે હતા. અમે તે મોતની ચિંતાએ થરથરતાં થરથરતાં હાથ જોડીને તેને નમસ્કાર કર્યો. હરણના જેડાને જેમ વાઘ, એમ અમને એ તીણી નજરે જોઈ રહ્યા અને તેથી અમને વળી વધારે ચિંતા વધી પડી. પાસે ઉભેલું લુટારાનું ટેળું અમારું જુવાનીનું સૌદર્ય ભયંકર, વાંકી દષ્ટિએ નિહાળવા લાગ્યું ને આશ્ચર્યચકિત થઈ ગયું.
૧-૯૨, વિરેની, સ્ત્રીઓની અને બ્રાહ્મણની હત્યા તથા એવાં બીજા પાપકર્મો કરવાથી દયામાયા નાશ પામી ગઈ છે જેના હૃદયમાંથી, એવા એ (લૂટારાના) સરદારે, બીલકુલ લાગણી વિના અમને નિહાળી લીધાં, પછી પાસે બેઠેલા એક ભયંકર લૂટારાને કાનમાં આ પ્રમાણે કહ્યું:
૯૩-૯૪. “(આપણું મંડળના) મેટેરાઓ મળીને દેવીને (કાળીને) શરઅને જે બળિ આપવાને છે, તેને માટે બે આ નરનારી ઠીક પડશે. તેથી કરીને (માતાની) નવમીની રાત્રે આ જેડાને બળિ દેવાશે. એ બેની બરાબર ચકી કરે જેથી એ નાશી જાય નહિ. ”
૫-૧૦૦૭. આ શબ્દ સાંભળીને મારા હૃદયમાં ચિંતા ને મરણની બીક ફરી વળી. પેલા લૂટારાએ તે એ આજ્ઞા નમ્રતાએ માથે ચઢાવી અને અમને એના ઘરમાં લઈ ગયે. એકી રાખવામાં જરા પણ ખામી આવે નહિ એટલા માટે એણે મારા સ્વામીને તાણીને બાંધ્યા. તેમને આપવામાં આવતી આવી વિટંબણને દુષે મારે આત્મા બળી ઉઠશે, તેથી ગરુડ જેના સ્વામીને ઉપાડી ગયો છે એવી સાપણીની પેઠે કપાત કરવા લાગી. વિખરાઈ ગએલે વાળ ને આંખમાંથી વહી જતે આંસુએ હું એમને અને એમના બંધને બાઝી પડી, (પછી મેં લૂંટારાને કહ્યું“જેમ વનહાથીની સાથે (એને વળગી પડેલી) હાથણુને બાંધે તેમ આ નામ સાથે મને પણ ભલે બાંધે, કારણ કે એમની પીઠ તરફ બાંધી લીધેલા એમના ઢીચણ સુધી પહોંચતા હાથ મને
Aho! Shrutgyanam