________________
સર
સરગવતી.
"2
હાય એમ, શોક કરવા લાગી. કેટલીકે એમને કહ્યું: તારા સ્વર્ગીય સ્વરૂપથી તું અમારૂ ચિત્ત ચારી લે છે; તારી ઢષ્ટિના સ્વર્ગીય ઘુંટડા અમને કૃપા કરીને પીવા દે ! ’ વળી કેટલીક આંખમાં આંસુ લાવીને એમ કહેતી જણાઈ કે: “ તું તારી સ્ત્રી સાથે અહીંથી વહેલા છુટકારો પામે તે ઠીક ! ” વળી એક જણીતા એમના સાન્દયથી છેક આશ્ચર્ય મૂઢ બની ગઇ ને ટિમખળાની ઘુઘરીઓ ખખડાવી મેલાવવાનાં ઈસારા કરવા લાગી.
66
૯૬૮-૯૭૪, (મારે માટે પણ તરેહવાર વાતા થવા લાગી. ) એક જુવાન ન કે કામાતુર થઈને કહ્યું: આહ, આ અદ્ભુત નારીસ્વરૂપ ! ” કેટલાક એકબીજાને આંગળી કરી મને બતાવવા લાગ્યા, ને મારા વખાણ કરવા લાગ્યાઃ “એકેએક ખાખતમાં એનુ સાન્દર્ય તા જીએ ! એના વેલી જેવા સુંદર શરીર ઉપર કળીએ જેવાં એનાં સ્તન અને હ્યુગા જેવાં એના હાથ કેમ કુટે છે એ તેા જુઓ ! વળી એને જોઇને પુરે આવેલી ની સાંભરી આવે છે; એનાં એ સ્તન તે જાણે ચક્રવાકનું જોડું બેઠું છે, ( અનેક આંકડાથી શેલતી ) એની કટિમે ખળા તે જાણે હુંસની હાર સરખી લાગે છે અને એના નિતંબ તે જાણે પ્રચંડ રેતીનાં કિનારા હેાય એવા દેખાય છે. પૂર્ણચંદ્ર ( ઉદયસમયે ) પ્રભાતરંગે ( એટલે કે રાતે રંગે ) રંગાયા હાય એમ એનું સુંદર સુખ રાવાને કારણે કઇક રાતું થયું છે. અને સર્વ હાવભાવે કરીને સુદર અને માહક અનતા એના રૂપથી શ્રીનું સ્મરણ થાય છે. માત્ર એના હાથમાં કમળ નથી એટલી જ ખામી છે. એના કાન જુઓ કેવા રૂપાળા છે! આંખા કેવી કાળી છે ! દાંત કેવા શ્વેત છે! સ્તન કેવાં ભરાવદાર છે ! જાગેા કેવી ગાળ છે ! અને પગ કેવા ઘાટીલા છે ! ” ૯૭૫-૭૬, બીજા બેએક લૂટારા ખેલ્યાઃ “ ઘટતાં ઘરેણાં પહેરાભ્યાં હાય તે તો ખરેખર અપ્સરા બની જાય. પુખ્ત થાંભલે હોય તે ય પણ એને સ્પર્શ કરે તેા અંદરથી જાગી ઉઠે. માટા તપસ્વી હાય તે પણ પેાતાની કઠાર તપસ્યાના ફળમાં એની વાંચ્છના કરે. ખરે ( દેવરાજ ) ઇંદ્ર પશુ પાતાની હાર મખા વડે પશુ એને જોતાં ધરાય નહિ.”
૯૭૭-૯૦૮. પણ પરનારીને દેખી જેને કઈક શરમ આવે છે એવા કેટલાક પરણેલી છે” એમ કહીને ચાલતા અનુમાન કરવા લાગ્યા કે ‘જરૂર
'
મને જોઈને સ કાચાયા ને · અભાગણી ` કે ‘· એ તે થયા. તે ય અમને અનેને જોઈને કેટલાક લૂટારા આપણા સરદાર આ માણસને મારી નાખશે અને પછી એ સ્ત્રીને પરણશે.’
૯૦૯-૯૮૧. આવી આવી વાતા સા નરનારીઓ કરવા લાગ્યાં, પણ મારા સ્વામીનું મરણ તા સ અનુમાનવા લાગ્યાં અને તેથી મારી ચ'તા અસહ્ય થઈ પડી, સામાન્ય રીતે જુવાન પુરૂષ મને અને જુવાન સ્ત્રીએ મારા સ્વામીને વખાણુતી; બાકીનામાંથી કાઈએ જિજ્ઞાસાથી, કોઈએ નિરાશાથી અને કોઈએ તે કશી પણ લાગણી વિના મમારી માતા કરી. ભૂતાશની આ બ્રુની થતી અમારે માટે આમ ત્રણ પ્રકારે
Aho! Shrutgyanam