________________
માગમાં પ્રયાણુ.
૧
રખવાળ પેાતાના પાશાક પહેરીને ચાલતા હતા. આજી માજી અમને જોવા આવનાર સ્ત્રીઓની ખૂબ ભીડ જામી હતી.
૨૧૫-૨૨૪. અમારે। સુંદર સધ નગરના રાજમાર્ગ વચ્ચે થઈને ચાલ્યેા. ઠેર ઠેર લાફા ટોળેટોળાં મળીને અમને જોવા લાગ્યા. નારીએ પેાતપેાતાનાં ઘરની બારીઓમાંથી. માં કાઢીને મહુ આતુરતાએ અમને જોઈ રહી હતી. એ જોઇ હું તેા છક થઇ ગઈ.. તેમ જ રસ્તા ઉપર અને ઘરની ખારીઓમાં જાણે હીરા જડી દીધા હોય એમ સજ થઇ ગયેલાં માણસે પણ અમને જોઇને છક થઈ ગયાં. . સ્વર્ગ, રથમાં બેશી ને જતી લક્ષ્મીને જેમ જોઈ રહે તેમ લેાક મને એકીનજરે જોઈ રહ્યા. નગના જીવાન પુરૂષોનાં હૈયાં મને જોઇને આતુર અને બળવાન કામરાગને લીધે એવાં તે ખળી ઉચાં કે તેમનાં જીવન જોખમમાં આવી પડ્યાં. પણ જુવાન નારીઓને બીજી જ ઈચ્છા થઈ આવી:– જો આપણી જાતને સ્વર્ગની સુંદરતા સાથે સરખાવવી હાય તા આપણે આના જેવું સુંદર થવું જોઇએ. મારા મુખની સુંદરતાથી અને મૃદુતાથી નગરના એ રાજમાર્ગ ગાંડા ગાંડા થઇ ગયા, અને સુંદર દેખાવથી ઉભરાઇ ગયા. એમાં મારા દેખાવ તે સાથી ચમત્કારી હતા. લેાકેા પાસેથી સાંભળેલી આ બધી વાતા મારી સખીઓએ મને કહી.
૨૨૫-૨૨૮. માગને દરવાજે આવી પહોંચતાં અમે યાં રથમાંથી ઉતર્યાં‘ અને ત્યાં આગળ ચાકીદાર મુકીને અમે બધાં ફરવા નિકળ્યાં. જાણે સ્વના નાદનવનમાં જુવાન અપ્સરાએ ફરતી હેાય, તેમ બધી નારીએ ફાવે તેમ પાતાતાને માગે ફરવા લાગી. ખીલતાં ઝાડા એક ખીજાની સાથે ગુંથાઇને જે ઉપર દરવાજા જેવાં મની ગયાં હતાં, તેની નીચે થઇને તેઓ ચાલવા લાગી, અને ઝાડ ઉપરથી પુલભરી ડાંખળીએ તેડવા લાગી.
૨૨૯ ૨૩૦. એટલામાં મારી માતાએ બૂમ મારીઃ આવે આપણે મારી દીકરીએ બતાવ્યું છે. તે, તળાવને કાંઠે ઉભેલુ, સપ્તપણુંનું ઝાડ જોવા જઇએ. ', એની સૂચના પ્રમાણે બધું એ નારીમડળ આનંદભર્યાં પગલાં ભરતુ તે દિશાએ ચાલ્યુ,
૨૩૧–૨૩૬. રથમાંની મારી સહચરીએ અને હુ' થમાંથી ' ઉતર્યા પછી માગની શાભાથી મુગ્ધ મને અને આંખે અંદર પેઠાં. શરઋતુએ માગનાં વિવિધ પુલાને સુદર ખીલાવ્યાં હતાં. જાણે કુલે ફુલે ભમરા ભમતા હાય તેમ હુ' તેા ભમવા લાગી, અને પક્ષીઓનાં હજારા તરેહનાં ગાનથી મારા કાનને પરિતૃપ્ત કરવા લાગી. જેમ જુગારી પેાતાની મૂઠ હારી બેસે ને રમતના તેના જોસ ભાગી જાય, તેમ સતને સભેાગની આતુરતા વિના જ મળફાને ખેલવાની કુ ો અને
આરભે જેનાં સુંદર પીછાં ખરી ક્રૂરતા જોયા. વળી કેળાના અને
પડયાં છે એવા મેર તાલના માંડવા અને
Aho ! Shrutgyanam