________________
તરંગવતી:
(૧. મંગલ અને પૂર્વકથન )
૧–૪. શાશ્વત, અચળ અને અનુપમ સુખને પ્રાપ્ત કરનાર તથા જન્મમરણના કલ્લોલવાળા દુઃખસમુદ્રથી પાર થનાર સર્વ સિદ્ધાત્માઓને વન્દન હે. સદગુણ, સસ્કીલ, વિનય અને વિજ્ઞાન વડે સંઘસમુદ્રની શોભા વધારનાર સપુને નમસ્કાર છે. જેના પ્રભાવથી મૃત છતાં પણ જે કવિવરે સદા જીવિત જણાય છે તે સંગીત અને સાહિત્યની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી સુપ્રસન્ન થાઓ. કાવ્યરૂપી સુવર્ણના ગુણની પરીક્ષા માટે જે કટી સમાન ગણાય છે તે વિદ્વત્સમાજનું કલ્યાણ થાઓ.
૫-૬. પાદલિપ્ત આચાર્યો તાવતી નામે એક કથા લેકભાષામાં રચી છે, તે ઘણું વિસ્તૃત અને વિચિત્ર છે. એમાં કેટલાં યે કુલક ભરેલાં છે, કેટલાં યે યુગલકે ગુંથેલા છે, અને કેટલાંયે ષોનાં ષકે રચેલાં છે; એ કારણથી એ કથાને નથી તો કોઈ સાંભળતું, નથી તે કઈ પૂછતું અને નથી તે કઈ કહેતું. કેવળ એ વિના જ ઉપગની વસ્તુ થઈ પડી છે, ઈતર જેનેને એને કાંઈ ઉપગ થતો નથી, તેથી એવા જનના હિતાર્થે, તેમજ એ કથા સર્વથા નષ્ટ ન થાય એ માટે પણ, એમાંની કિલદગાથાઓ અને લેકપદને છોડી દઈને અતિસંક્ષેપમાં મેં આ કથા ગૂંથી છે. એટલા માટે મારું આ કાર્ય મૂળ કથાકાર આચાર્યને ક્ષન્તવ્ય થાઓ !
૭-૧૩. ભૂમિતલ ઉપર ઉતરી આવેલ સ્વર્ગલોક સમાન કેશલા (અયિ) નામે વિશાળ નગરી છે. ત્યાં રહેતી પ્રજા દ્વારા બ્રાહ્મણ, શ્રમણ, અતિથિ અને દેવતાઓની કરાએલી, પ્રજાએ કરીને સંતુષ્ટ થએલા દે એ લેકે ઉપર સંતતિ અને સંપત્તિના આશીર્વાદ વર્ષાવે છે, એવી એ પુણ્યભૂમિમાં થએલા આચાર્ય પાદલિપ્તના બુદ્ધિવભવના નમુના રૂપ આ કથાને અનન્યમનવાળા થઈ તમે સાંભળો. પ્રાકૃત જનેના સર્વ સાધારણ કલ્યાણને અર્થે કરાએલી આ પ્રાકૃતિકથા જે ધર્મબુદ્ધિપૂર્વક સાંભળવામાં આવે તે પછી જમના ભયથી પણ ડરવાનું કાંઈ પણ કારણ રહે નહિ.
Aho! Shrutgyanam