________________
X
તરગવતી.
પ્રકારના ધર્મ વિકસાવ્યા. તેથી યુરાપમાં આપણા જુગા કરતાં ઇતિહાસના જીગ—જેવા કે પ્રાચીન, મધ્ય અને નૂતન ભ્રુગ ભારતમાં પણ પાડી શકાય પણ વહેલા શરૂ થયા.
આશરે ઈ. સ. પૂ. ૧૫૦૦ વર્ષથી ભારતમાં પ્રાચીન જુગ શરૂ થાય છે. ત્યાર પછી હજારેક વર્ષથી મધ્યનુગ શરૂ થાય છે, એ જુગમાં પ્રકના વિકાશ થયા અને ઉપભાષા બનેલી સંસ્કૃત ભાષામાં વિકશતા બ્રાહ્મણધર્મના પ્રકની રેખા પાસે એક નવું જ પગલું મુકાયું: ચાલતી આવેલી બિળપૂજાને અને સાથે સાથે એ સંસ્કૃત ભાષાનો પણ મુદ્દે ધમે અને એવા ખીજા ધર્માએ અનાદર કર્યો, અને વિવિધ પ્રકારની લાભાષાનો-એટલે કે પ્રાકૃત ભાષાએ નો--ઉપયાગ કર્યાં. મુસલમાનોના હુમલા થયા ત્યારથી છેવટે નુતન જુગ બેઠા; ઉપર વર્ણવેલા બે પ્રકારના પ્રામાં એક પરદેશી–મુસલમાની પ્રક પોતાનુ કારસીઆરખી ભાષાધન લેઇ આવી મળ્યા.
આમ ધર્મના તથા ભાષાના ઇતિહાસને હિસાબે ભારતનો સમસ્ત મધ્ય જુગ, એક ખીજાતી સાથે વહેતા તથા ભેગા વહેતા વિરૂદ્ધ પ્રકારના પ્રવાહાને બનેલા છે. પ્રથમ તા નવા ધર્મોએ સામા બળને રોકી દીધું; આમ પ્રખ્યાત મહારાજા અશોકે આશરે ઇ. સ. પૂ. ૨૫૦માં બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યા અને આખા ભારતમાં એણે જે વિખ્યાત લેખા કાતરાવ્યા તે પ્રાકૃતમાં કાતરાવ્યા. વળી સુધર્મમાં અને તેના સહચર જૈનધર્મમાં ધાર્મિક પ્રદેશ ઉપરાંત સાહિત્યના બીજા સ સાધારણ પ્રદેશમાં પણ પ્રાકૃતનો છુટથી ઉપયાગ થવા લાગ્યા. પણ પાછળથી, આશરે ઇ. સ. ની ચોથી સદીમાં સસ્કૃતે પાછા કરી પેાતાનો સર્વોપરિ અધિકાર મેળવ્યા; અરે, એ ધર્મોમાં પણ એણે પગ પેસાડયો તે કંઇક અંશે તે એનો પુરા કબજો લીધા.
તેથી હવે થયું એમ કે પ્રાકૃત લેખા જે દેશમાં ને કુળમાં ઉર્ષ્યા હોય તેને અનુસરીને તથા તેમના ઉપર જે પ્રમાણમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ પડ્યો હેાય તે પ્રમાણમાં સંસ્કૃત નહિ એવી શુદ્ધ લેાકભાષાના–એટલે કે દેશમાં ખેલાતી ભાષાના ભંડારમાંથીજ વિવિધ સમૃદ્ધિ વાળા શબ્દોનો ઉપયાગ કરતા થયા. ઇ. સ.ની શરૂઆતની સદીએમાં જે ક આ ભાષાધનપ્રાન્તભાષાનાં શબ્દો-તરફ્ માહથી વળ્યા, તે પછીની સદીઓમાં સંસ્કૃત ભાષા પાછી સ સાધારણ થઈ ગઇ ત્યારે એને તે પ્રમાણમાં ત્યાગ થયા.
જે કાળમાં, ગ્રંથ લખવામાં પ્રાન્તની પ્રાકૃત ભાષાને ઉપયાગ કરવાનું વલણ હતું અને સાહિત્યવ્યવહારમાં એ ભાષાએ બધાને સમજાતી હતી તે કાળમાં--ઈ. સ. ની શરૂઆતની સદીઓના એ કાળમાં આપણી કથા રચાઈ હતી. પણ સંસ્કૃતના દબાણને લીધે પાછળથી પ્રાન્તભાષા વ્યવહારમાંથી ખસતી ગઇ અને સમજવી કહ્યુ. થતી ગઇ. અને પછી એવું થયું કે જે લેખકા એ ભાષા સમજતા હતા તેએ એ ગ્રંથૈાનાં નવાં સંસ્કરણ કરવા લાગ્યા. એવા પ્રાચીન સમયના ગ્રંથા પાછળથી એવી રીતે નિરૂપયોગી થઈ પડવા ને તેથી નાશ પામવાના ભયમાં આવી પડચા. એવા ગ્રંથાને આપણી આ કથાની પેઠે સંસ્કૃત શબ્દોથી અર્વાચીન પ્રાકૃતમાં ઉતારી લેખને, એટલું જ નહિ પણ સીધા સંસ્કૃત અનુવાદ કરીને બચાવી લીધા છે. આ કથાની પેઠે ઇ. સ. ની શરૂઆતની સદીએમાં લખાયેલી અને પાછળથી નાશ પામેલી બૃહત્કથાનાં એ જાતનાં ત્રણ નવાં સંસ્કરણ હાલ મળી આવે છે.
હાલની ગાથાસપ્તશતીતે નામે એળખાતા શૃંગારિક ગ્રંથની કાળગણુનામાં, પ્રાન્તિક ભાષાઓમાં પ્રધાન એવી એની પ્રાકૃતને માટે ગુંચવણ ઊભી થઇ હતી. પશુ એ ગાથાસમૂહમાં
Aho ! Shrutgyanam