________________
६९
વિદ્યામંદિર. (૨) મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. (૩) શ્રીગોડીજી ઉપાશ્રય મુંબઈ.
પ્રકાશન – લા.દ.ભા.સં. વિદ્યામંદિર અમદાવાદ-૯, ઈ.સ. ૧૯૭૫. [૧૦]ઋષિદત્તારાસ [કર્તા-મતિસાર] ૨.સં. ૧૬૪૩. પ્રાપ્તિસ્થાન – ડહેલાનો ઉપાશ્રય,
અમદાવાદ. [૧૧] ઋષિદત્તારાસ [કર્તા-ગુણસૌભાગ્ય] ૨. સં. ૧૬૪૩. પ્રાપ્તિસ્થાન - કોડાઈકેનાલ. [૧૨]ઋષિદત્તારાઓ [કર્તા-સરવણ-પાર્જચંદ્રગચ્છના] ૨.સં. ૧૬૫૭. પ્રાપ્તિસ્થાન –
અભયસાગરનો ભંડાર, પાટણ. [૧૩]ઋષિદત્તાચોપાઈ [કર્તા-ગુણવિનય] પ્રાપ્તિસ્થાન – અભયસાગરનો ભંડાર. [૧૪]ઋષિદત્તાચઉપઈ [કર્તા-વિનયશેખર] ૨.સં. ૧૬૭૭, ૯.સં. ૧૭૦૯. પ્રાપ્તિસ્થાન -
લા.દ.ભા.સં.વિદ્યામંદિર. [૧૫]ઋષિદત્તાચઉપઈ [કર્તા-દયાનંદ] ૨.સં. ૧૬૯૯. પ્રાપ્તિસ્થાન - લા.દ.ભા.સં.
વિદ્યામંદિર. [૧૬] ઋષિદત્તાચોપાઈ [કર્તા-ચોથમલ] ૨.સં. ૧૬૮૪. [૧૭]ઋષિદત્તાચોપાઈ [કર્તા-વેગડગચ્છીય મહિમસમુદ્ર] ૨.સં. ૧૬૯૮. [૧૮]ઋષિદત્તાનોરાસ [કર્તા-વિજયશેખર] ૨.સં. ૧૭૦૭. પ્રાપ્તિસ્થાન - મહાવીર જૈન
વિદ્યાલય. [૧૯]ઋષિદત્તારાઓ [કર્તા-જિનહર્ષ] ૨.સં. ૧૭૪૯. પ્રાપ્તિસ્થાન – પાટણ. [૨૦]ઋષિદત્તાચોપાઈ [કર્તા-વીરમસાગર] ૨.સં. ૧૭૫૧. પ્રાપ્તિસ્થાન - જેસલમેર. [૨૧]ઋષિદત્તાચોપાઈ [અજ્ઞાતકવિકૃત] ૨.સં. ૧૭૫૨. પ્રાપ્તિસ્થાન - વિજયધર્મસૂરિનો
ભંડાર, વેલનગંજ, આગ્રા. [૨૨]ઋષિદત્તાચોપાઈ [કર્તા-ગુણસાગરના શિષ્ય જ્ઞાનચંદ્ર] ૨.સં. ૧૭૯૭. પ્રાપ્તિસ્થાન -
સુરત. [૨૩]ઋષિદત્તાવાસ [કર્તા-મેઘરાજઋષિ પાર્શ્વચંદ્રીય] ૨.સં. ૧૭મો સૈકો. પ્રાપ્તિસ્થાન -
લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ. [૨૪]ઋષિદત્તાસ્વાધ્યાય [કર્તા-સુમતિમાણિક્ય] ૨.સં. ૧૭મો સૈકો. પ્રાપ્તિસ્થાન -
લા.દ.ભા.સં. વિદ્યામંદિરના ભંડારમાં ક્રમાંક ૧૩૭૩ છે. [૨૫]ઋષિદત્તાચઉપઈ [કર્તા-સિંહસૌભાગ્યના શિષ્ય સુમતિગણિ] ૨.સં. ૧૮૩૩.
પ્રાપ્તિસ્થાન – લા.દ.ભા.સં. વિદ્યામંદિર.
datta-t.pm5 2nd proof