________________
गुरुविषयककुविकल्पचिन्तननिषेधः ।
२८७ रत्ता मूढा असमत्था, एत्थ किं कुणिमो ॥२१॥
हेमचन्द्रीया वृत्तिः - पुनः - समुच्चयार्थम्, गुरौ खेदकरणनिषेधमुपदिश्य कुविकल्पाऽकरणं समुच्चिनोति । एतत् - वक्ष्यमाणं कुविकल्पं, मा - निषेधे, चिन्तयत - मनसि विचारयत, वयम् - शिष्याः, गुरावित्यध्याहार्यम्, कमपि - स्तोकमपि, महान्तं विशेषं तु नैव पश्यामः किन्तु स्तोकमपि विशेषं न पश्याम इति द्योतनार्थमपिशब्दः, विशेषम् - विशेषः - गुणरूपः, तमिति विशेषम् न - निषेधे, पश्यामः - दृष्टिविषयं कुर्मः, गुरवः - दुःषमकाले प्रवचनधारकाः, यदुक्तं श्रीधर्मदासगणिविरचितोपदेशमालायां'कइयावि जिणवरिंदा पत्ता अयरामरं पहं दाउं ।
आयरिएहिं पवयणं धारिज्जइ संपयं सयलं ॥१२॥' रक्ताः - रागान्विताः, मूढाः - मोहाऽऽकुलिताः, असमर्थाः - न - निषेधे समर्थाः - संयमपालनदृढाः शिष्ययोगक्षेमदक्षाः प्रवचनप्रभावनाकुशला वेत्यसमर्थाः शिथिलसंयमाः शिष्ययोगक्षेमाकारिणः प्रवचनाप्रभावका वेत्यर्थः, सन्तीत्यध्याहार्यम्, अत्र - एवं सति, किम् - गुर्वबहुमानकरणेऽस्माकं लेशमात्रोऽपि दोषो नास्तीतिद्योतनार्थम्, कुर्मः- अनुतिष्ठामः । इदमक्षरगमनिकामात्रमुक्तम् ।
अधुना विव्रीयते – पूर्वश्लोके गुरौ खेदकरणनिषेधोपदेशे दत्ते केचन शिष्याश्चिन्तयन्ति
२७ छ, भूढ छ, असमर्थ छ, अभी अभे शुं ? (२१)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - દુષમકાળમાં પ્રવચનને ધારણ કરનાર ગુરુ છે. ઉપદેશમાળામાં ધર્મદાસગણિ મહારાજાએ કહ્યું છે - “જિનેશ્વરી મોક્ષમાર્ગ બતાવીને
ક્યારેય મોક્ષ પામ્યા. હાલ આચાર્યો સંપૂર્ણ પ્રવચનને ધારણ કરે છે.” ગુરુ ઓછું-વધુ સન્માનાદિ આપે ત્યારે શિષ્યોએ આવું ન વિચારવું કે “અમને તો ગુરુમાં કોઈ ગુણ નથી દેખાતો. ગુરુ રાગી છે, મૂઢ છે, સંયમમાં શિથિલ છે, શિષ્યોની ઉપેક્ષા કરનારા છે, શાસન પ્રભાવનામાં અસમર્થ છે. તો પછી અમે ગુરુ ઉપર બહુમાન ન રાખીએ એમાં અમારો શું દોષ છે ?” આ તો માત્ર શબ્દોનો અર્થ જણાવ્યો. - હવે વિવરણ કરાય છે. ગયા શ્લોકમાં ગુરુ ઉપર ખેદ ન કરવાનો ઉપદેશ આપ્યો એટલે કેટલાક શિષ્યો વિચારે, ‘ગુરુ એક શિષ્ય ઉપર સ્નેહ વરસાવે છે અને બીજાની
१. कदापि जिनवरेन्द्राः प्राप्ताः अजरामरं पन्थानं दत्त्वा ।
आचार्यैः प्रवचनं धार्यते साम्प्रतं सकलम् ॥१२॥