SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ गुरुविषयककुविकल्पचिन्तननिषेधः । - 'गुरुरेकं शिष्यं स्निह्यत्यन्यं तूपेक्षते, एवं गुरुः पक्षपातं करोति । ततो गुरुरेव दुष्टः । पक्षपातस्त्वन्यायरूपो भवति । स कथं सोढुं शक्यते ? ततो गुरुणा पक्षपाते कृते सत्यस्माकं चेतसि स्वाभाविक एव खेदो भवति । तत्र नाऽस्माकं कोऽपि दोषः । अस्माभिस्तु युक्तमेव कृतम् ।' एवं कुविकल्पव्याकुलचित्तं शिष्यं दुर्गतेरभिमुखं ज्ञात्वा तं ततो निवारणार्थमिमं श्लोकमुपन्यस्तवान्ग्रन्थकारः । शिष्येणेदं न चिन्तनीयं यन्मम गुरौ कोऽपि विशेषो नास्ति । विंशतितमश्लोकविवरणे उक्तमेव यत् शिष्यैः स्वगुरुगौतमस्वामितुल्यो मन्तव्यः । पूर्वमप्युक्तं यद् गुरुः परमात्मसमो मन्तव्यः । ततः शिष्येणैवमेव चिन्तनीयं यन्मम गुरुः सर्वगुणसम्पन्नोऽस्ति । यदि स्तोकदोषवन्तमपि गुरुं शिष्यः सर्वगुणसम्पन्नं मनुते, तर्हि साक्षाद्गुणवद्गुरुप्राप्त्या जायमानलाभेन तुल्य एव लाभस्तस्याऽपि भवति । इलिका भ्रमरीध्यानेन भ्रमरीत्वमश्नुते । एवं यदि शिष्यो गुरौ गौतमस्वामिनं परमात्मानं वा ध्यायति तर्हि तस्य लाभोऽपि तादृशो भवति । स्त्रियामाऽसक्तो नरः स्वप्रियां सर्वश्रेष्ठां मनुते सर्वत्र च स्वप्रियामेव पश्यति । तस्य सर्वप्रवृत्तिषु स्वप्रियारागो व्यज्यते । स तस्या दोषान्नैव पश्यति । स कुरूपामपि तां सुरूपां पश्यति । ઉપેક્ષા કરે છે. આમ ગુરુ પક્ષપાત કરે છે. માટે ગુરુ જ દુષ્ટ છે. પક્ષપાત કરવો એ તો અન્યાય છે. તે કેમ સહેવાય ? તેથી ગુરુએ પક્ષપાત કર્યો, એટલે સ્વાભાવિક છે કે અમારા મનમાં ખેદ થાય. એમાં અમારો કોઈ દોષ નથી. અમે તો બરાબર જ કર્યું છે.” આમ કુવિકલ્પોથી વ્યાકુળ મનવાળા શિષ્યને દુર્ગતિની નજીક જતો જોઈ તેને તેમાંથી બચાવવા ગ્રન્થકારે આ શ્લોક રચ્યો છે. શિષ્ય એમ ન વિચારવું કે મારા ગુરુમાં કોઈ ગુણ નથી. ૨૦મા શ્લોકના વિવરણમાં કહ્યું જ છે કે શિષ્ય પોતાના ગુરુને ગૌતમસ્વામી સમાન માનવા. એ પૂર્વે પણ કહ્યું છે કે ગુરુને પરમાત્મા સમાન માનવા. તેથી શિષ્ય એમ જ વિચારવું કે મારા ગુરુ બધા ગુણોથી યુક્ત છે. જો થોડા દોષવાળા ગુરુને પણ શિષ્ય બધા ગુણોથી સંપન્ન માને તો હકીકતમાં ગુણવાન ગુરુ મળવાથી થતા લાભ જેટલો જ લાભ તેને થાય. ઈયળ ભમરીના ધ્યાનથી ભમરી બને છે. એમ જો શિષ્ય ગુરુમાં ગૌતમસ્વામીને કે પરમાત્માને જુવે તો તેને લાભ પણ તેવો થાય. સ્ત્રીમાં આસક્ત માણસ પોતાની પત્નીને સર્વશ્રેષ્ઠ માને છે. તેને બધે તે જ દેખાય. તેની બધી પ્રવૃત્તિઓમાં પોતાની પત્ની પ્રત્યેનો રાગ દેખાય. તે તેણીના દોષો ન જુવે. તે કદ્દરૂપી હોય તો પણ તે તેને સુંદર માને. તે ગુસ્સાવાળી હોય
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy