________________
२७८
विंशतितमं वृत्तम् । षष्ठं पुनर्जातं वक्ष्यमाणश्लोकविवरणे वक्ष्यते ॥१९॥
अवतरणिका - एवं शिष्यविषयकं गुरुकृतं सन्मानादिविशेषं प्रदाऽधुना गुरौ खेदाऽकरणोपदेशं ददाति - मूलम् - एसो सयावि मग्गो, एगसहावा न हुंति जं सीसा ।
इय जाणिय परमत्थं, गुरुम्मि खेओ न कायव्वो ॥२०॥ छाया - एषः सदापि मार्गः, एकस्वभावाः न भवन्ति यत् शिष्याः ।
इति ज्ञात्वा परमार्थं, गुरौ खेदः न कर्त्तव्यः ॥२०॥ दण्डान्वयः सयावि एसो मग्गो जं सीसा एगसहावा न हुति, इय परमत्थं जाणिय गुरुम्मि खेओ न कायव्वो ॥२०॥
हेमचन्द्रीया वृत्तिः - सदा - सर्वकालम्, अपि - न केवलं क्वचित् स्तोककालं वा, किन्तु सर्वकालमपीति द्योतनार्थम्, एषः - वक्ष्यमाणस्वरूपः, मार्गः - वस्तुस्थितिनितिनियम इति यावत्, भवतीत्यध्याहार्यम् । यत् - नियमप्रदर्शनार्थम्, शिष्याः - विनयकरणदक्षाः, एकस्वभावाः - एकः - समानः स्वभावः - चरितं येषां - त इत्येकस्वभावाः, न - निषेधे, भवन्ति - विद्यन्ते, इति - उपरि दर्शितम्, परमार्थम् - परमः - प्रकृष्टः, स चासौ अर्थः - नियमरूपश्चेति परमार्थः, तमिति परमार्थम्, ज्ञात्वा- विचार्य, गुरौ - गुरुः - परमकल्याणमित्रम्, तस्मिन्निति गुरौ - गुरुविषयक इत्यर्थः, खेदः - बहुमान- हानिः न - निषेधे, कर्त्तव्यः - कार्यः । अयं सङ्क्षिप्तोऽर्थः । अधुना विस्तार्यते।
विचित्रोऽयं संसारः । विचित्राणि सर्वशिष्याणां कर्माणि । ततस्तत्कर्मणामुदयेन क्षयेन
છઠું દૃષ્ટાંત હવે પછીના શ્લોકના વિવરણમાં કહેવાશે. (૧૯)
અવતરણિકા - આમ ‘ગુરુ શિષ્યને ઓછું-વધુ સન્માનાદિ આપે છે” એ બતાવ્યું. હવે ગુરુને વિષે ખેદ ન કરવાનો ઉપદેશ આપે છે -
શબ્દાર્થ - હંમેશા આ માર્ગ છે કે શિષ્યો એક સ્વભાવવાળા નથી હોતા, આ પરમાર્થને જાણીને ગુરુ વિષે ખેદ ન કરવો. (૨૦)
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - શિષ્યો વિનય કરવામાં હોંશિયાર હોય છે. ગુરુ એટલે પરમ કલ્યાણમિત્ર. હંમેશ માટેનો આ નિયમ છે કે શિષ્યોના સ્વભાવ એક સરખા ન હોય. આ હકીકત જાણીને ગુરુ બીજા શિષ્યને વધુ સન્માનાદિ આપે ત્યારે ગુરુ વિષે ખેદ ન કરવો. આ ટૂંકો અર્થ કહ્યો. હવે એનો વિસ્તાર કરાય છે -
આ સંસાર વિચિત્ર છે. બધા શિષ્યોના કર્મો વિચિત્ર હોય છે. તેથી તે કર્મોના