SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ श्राविकासुलसाज्ञातम् । रंजिअ सुलस जाव, हू तइयदिवसि पच्छिमहि ताम्व, ससिसेहरु.... अक्खइ धम्मसत्थु जाते व नागय गुणविसाल, ता उत्तरदिसिहिं.... निविट्ठल ... जिणु..... [.....जा अक्खड़ धम्म....तं सुणवि विणिग्गड पुरह लोउ,... सुलसा वि भणाविय अम्मडेण, 'निद्दलहि पाउ जिणवंदणेण, '...तो सुलस वुत्तु 'नवि एहु जिणिंदु, सिरिवीरु....चउवीसमु जो तित्थंकराहं....।' तो पभणिय तेण 'अईवमुद्धि !, पणुवीसमु जिणु एँहु होइ सुद्धि ! ' सा भइ 'न होइ कया वि एउ, पणुवीसमु जं किर होइ देउ, कावडिउ को वि जणवंचणत्थु, इय अक्खड़ जिणवरधम्मसत्थु,' त्ति पभणिय म करि एत्थु भेउ, सासणह पहावण एहु होउ, ' सा भणइ 'पभावण नवि य एह, अलिएणोहावण इह अछेह,' इय जाम्व न सक्किय, चालिवि सत्तिय, सुलस अम्मडु चिंतेइ तउ सिरिजिणमुणिभत्तहिँ दढसम्मत्तहिं जुत्तु पसंसणु जिणेण कउ ।' पञ्चममपि ज्ञातं तृतीयश्लोकविवरणे उक्तम् । २७७ વિષ્ણુનું રૂપ કરે છે. તેનાથી પણ સુલસા રંજિત ન થઈ. ત્રીજા દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ કરે છે. તે ધર્મ કહે છે. ત્યાં પણ સુલસા ન ગઈ. એટલે ઉત્તરદિશામાં જિનેશ્વરનું રૂપ કરી ધર્મ કહે છે. તે સાંભળી લોકો નીકળ્યા. અંબડે સુલસાને પણ કહેવડાવ્યું, ‘જિનને વંદન કરી પાપ ખપાવ.' સુલસા બોલી, ‘આ જિન નથી. ચોવીશમા તીર્થંકર શ્રીવીરપ્રભુ છે.’ તેણે કહ્યું, ‘આ પચીશમા તીર્થંકર છે.' તે બોલી, પચીશમા તીર્થંકર ક્યારેય ન હોય. આ કોઈ કાપડીયો લોકોને ઠગવા ધર્મ કહે છે.' તેણે કહ્યું ‘આમાં ભેદ ન કર. શાસનની પ્રભાવના થશે.' તે બોલી, ‘પ્રભાવના નહીં હીલના થશે.' આમ જ્યારે તે ચલિત ન થઈ ત્યારે અંબડ વિચારે છે, ‘પ્રભુએ આની પ્રશંસા કરી તે બરાબર છે.' પાંચમું દૃષ્ટાંત પણ ત્રીજા શ્લોકના વિવરણમાં કહ્યું છે. उत्तरदिशायां....निविष्टः....जिनः.....यावत् आख्याति धर्मं, तत् श्रुत्वा विनिर्गतः पुरस्य लोक.:....सुलसाऽपि भाणिता अम्बडेन 'निर्दलय पापं जिनवन्दनेन .... ततः सुलसाऽवदत् 'नापि एषः जिनेन्द्रः, श्रीवीर :.....चतुर्विंशतितमः यः तीर्थङ्करणाम्......।' ततः प्रभणिता तेन, 'अतीवमुग्धे ! पञ्चविंशतितमः जिनः एषः भवति शुद्धे !' सा भणति, 'न भवति कदापि एषः पञ्चविंशतितमः यत् किल भवति देवः, कार्पटिकः कोऽपि जनवञ्चनार्थमिति आख्याति जिनवरधर्मशास्त्रम्' इति, प्रभणिता ' मा कुरु अत्र भेदं, शासनस्य प्रभावना एषा भवतु', सा भणति 'प्रभावना नापि च एषा, अलिकेनावमानना इह अस्ति, ' इति यावत् न शकिता चालयितुं शक्त्या सुलसा अम्बडः चिन्तयति ततः 'श्रीजिनमुनिभक्तायाः दृढसम्यक्त्वायाः युक्तं प्रशंसनं जिनेन कृतम् ।'
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy