SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुकुलवासमाहात्म्यम्। २५९ भङ्गवर्तिसाधुरधिकृतः । यतो गुर्वनिवेदको गुरुगोपकश्च साधुव्यतो गुरुकुलवासे वसति, परन्तु गुर्वनिवेदनेन गुरुगोपनेन च भावतो गुर्वाज्ञां न पालयति । अस्मिन्वृत्ते गुरुकुलवासशब्देन द्रव्यगुरुकुवासो गृहीतः । ये कार्यं गुरुं न निवेदयन्ति गुरोर्वा गोपायन्ति तेषां द्रव्यतो गुरुनिश्रायां वर्त्तनेऽपि न कोऽपि लाभो जायते । गुरुकुलवासेन ज्ञानदर्शनचारित्राणि निर्मलानि जायन्ते, तेषां वृद्धिर्भवति स्थिरता च जायते । उक्तञ्च मलधारिश्रीहेमचन्द्रसूरिरचितपुष्पमालायां - '१नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥३२८॥' यः शिष्यः कार्यं गुरुं न निवेदयति गुरुणा च पृष्टेऽपि गोपायति तस्य ज्ञानदर्शनचारित्राणि हीयन्ते, गुर्वाशातनाकारित्वात् । गुरुः प्रकृष्टज्ञानदर्शनचारित्रसम्पन्नोऽस्ति । ततस्तदाशातनया तत्त्वतस्तद्गतरत्नत्रयमेव हीलितम् । ततश्च शिष्यजीवने रत्नत्रयहानिर्भवति । ગુર્વાજ્ઞાનું પાલન નથી કરતા. આ શ્લોકમાં બીજા ભાંગાવાળા સાધુનો અધિકાર છે. કેમકે ગુરુને નહીં જણાવનારો અને ગુરુથી છુપાવનારો સાધુ દ્રવ્યથી ગુરુકુળવાસમાં રહે છે પણ ગુરુને નહીં જણાવવાથી અને ગુરુથી છુપાવવાથી ભાવથી તે ગુર્વાજ્ઞાનું પાલન નથી કરતો. આ શ્લોકમાં “ગુરુકુળવાસ’ શબ્દથી દ્રવ્યગુરુકુળવાસ લીધો છે. જેઓ ગુરુને કાર્ય જણાવતા નથી કે તેમનાથી તે છુપાવે છે તેમને દ્રવ્યથી ગુરુની નિશ્રામાં રહેવા છતાં કોઈ લાભ થતો નથી. - ગુરુકુળવાસથી જ્ઞાન-દર્શન-ચારિત્ર નિર્મળ થાય છે, તેમની વૃદ્ધિ અને સ્થિરતા થાય છે. પુષ્પમાળામાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે, “ગુરુકુળવાસમાં રહેનારો શિષ્ય જ્ઞાનનો ભાગી થાય છે, દર્શનમાં અને ચારિત્રમાં વધુ સ્થિર થાય છે. જેઓ જીવનપર્યત ગુરુકુળવાસને નથી છોડતા તેઓ ધન્યવાદને પાત્ર છે.” જે શિષ્ય ગુરુને કાર્ય ન જણાવે અને ગુરુ પૂછે ત્યારે પણ છુપાવે તેના જ્ઞાનદર્શન-ચારિત્ર ઘટે છે, કેમકે તે ગુરુની આશાતના કરે છે. ગુરુ પ્રકૃષ્ટ જ્ઞાન-દર્શનચારિત્રથી સંપન્ન છે. તેથી તેમની આશાતનાથી વાસ્તવમાં તેમનામાં રહેલા રત્નત્રયની જ આશાતના થાય છે. તેથી શિષ્યના જીવનમાં રત્નત્રયની હાનિ થાય છે. કર્મવિપાક १. ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च । धन्या यावत्कथया गुरुकुलवासं न मुञ्चन्ति ॥३२८॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy