SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૪૪ પ્રથમા ૬૫ બહુવ્રીહિ સમાસ કહેવાય છે. બહુવ્રીહિ સમાસના વિગ્રહમાં અન્ય પદ યત્ સર્વનામને, તે તે અર્થમાં દ્વિતીયાથી માંડીને દરેક વિભક્તિઓ લાગે છે. श्वेतम् अम्बरं यस्य स श्वेताम्बरो मुनिः । ધોળું કપડું છે જેનું તે શ્વેતાંબર મુનિ. श्वेतम् अम्बरं येषां ते श्वेताम्बरा मुनयः । ધોળા કપડાવાળા મુનિઓ. लम्बकर्णौ यस्य स लम्बकर्णो रासभः । बहुज्ञानं यस्याः सा बहुज्ञाना चन्दना । एकार्थं चाऽनेकं च ३।१।२२ ૨ નક્ બહુવ્રિહી - न विद्यन्ते चौरा: यस्मिन् स अचौरो ग्रामः નથી ચોરો જેમાં તે, ચોર વિનાનું ગામ. नास्ति अन्तः यस्य तद् अनन्तं ज्ञानम् । उष्ट्रमुखादयः ३।१।२३ ૩ તૃતીયાન્ત નામની સાથે સજ્જ અવ્યય સમાસ પામે છે, તે સહાર્થ બહુવ્રીહિ સમાસ કહેવાય છે. सहस्तेन ३।१।२४ ૪ બહુવ્રીહિ સમાસમાં સહ અવ્યયનો વિકલ્પે સ થાય છે. पुत्रेण सह गतः शोकेन सह वर्तते सुपुत्रः, सहपुत्रः गतः સંશોઃ, સહશોઃ । सहस्य सोऽन्यार्थे ३।२।१४३ ૫ જુદા જુદા અર્થમાં રહેલ અવ્યય, બીજા નામ સાથે પૂર્વ પદની મુખ્યતાએ નિત્ય સમાસ પામે છે, તે અવ્યયીભાવ સમાસ કહેવાય છે. ૫
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy