SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પ્રથમ પાઠ ૪૪ બીજા નામ સાથે સમાસ પામે છે, તે ષષ્ઠી તપુરૂષ સમાસ કહેવાય છે. गङ्गायाः जलम् गङ्गाजलम् । ગંગાનું પાણી ગંગાજળ षष्ठ्ययत्नाच्छेषे ३।११७६ ૫ [ નમ્]અવ્યય, બીજા નામ સાથે સમાસ પામે છે, તે નમ્ તત્પરૂષ સમાસ કહેવાય છે. नञ् ३।११५१ ૬ [નન્]નો વ્યંજનાદિ ઉત્તરપદ પર છતાં મ થાય છે. પૂર્વપદ ઉત્તરપદ न धर्मः અથર્ષ પાપ नञत् ३।२।१२५ ૭ સ્વરાદિ ઉત્તર પદ પર છતાં, [૧]નો મ થાય છે. ન કર્થ નર્થ અનર્થ, દુઃખ अन् स्वरे ३।२।१२९ ૮ એક સરખી વિભક્તિમાં રહેલું વિશેષણ નામ, પોતાના વિશેષ નામ સાથે સમાસ પામે છે, તે કર્મધારય તપુરૂષ સમાસ કહેવાય છે. તશાસ પટશ શ્વેતપટ: સફેદ કપડું विशेषणं विशेष्येणैकार्थं कर्मधारयश्च ३।१।९६ પાઠ ૪૪ મો બહુવ્રીહિ અને અવ્યયીભાવ ૧ એક સરખી વિભક્તિમાં રહેલ નામ, બીજા નામ સાથે સમાસ પામે છે અને જે અન્ય પદનું વિશેષણ બને છે, તે
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy