________________
પ્રથમ
પાઠ ૪૩
બે સ્વરવાળા માતા અર્થવાળા આ [[] પ્રત્યયાન્ત નામનો અન્ય સ્વર સંબોધનમાં હું પ્રત્યય સહિત હ્રસ્વ થાય છે. ફ્રેન્ડ! नित्यदिद् - द्विस्वराऽम्बार्थस्य हूस्वः १।४।४३
પાઠ ૪૩ મો
સમાસ, કન્દ્ર અને તપુરૂષ ૧ નામ (પદ) પોતાની સાથે સંબંધ ધરાવતા બીજા નામ (પદ)
સાથે જોડાઈને સંક્ષેપ માટે એકપદ બન છે, તે સમાસ કહેવાય છે.
नाम नाम्नैकार्थ्ये समासो बहुलम् ३।१।१८ ૨ એકી સાથે બોલતી વખતે, અને (૨) અવ્યયથી જોડાએલા નામો સમાસ પામે છે, તે દ્વન્દ સમાસ કહેવાય છે. વિગ્રહ
સમાસ रामश्च लक्ष्मणश्च રામનર્મા રામ અને લક્ષ્મણ રામલક્ષ્મણ चार्थे द्वन्द्वः सहोक्तौ ३।१।११७ અનેક પદોનું જ્યારે એક પદ બને છે, ત્યારે તે દરેક પદોને લાગેલા વિભક્તિના પ્રત્યયોનો લોપ થાય છે, જેમકેરામ નઝ્મ - રામનટ્સ + = રામનો .
ऐकायें ३।२।८ ૩ બહુવ્રીહિ અને અવ્યયીભાવ સમાસથી ભિન્ન-જુદા પ્રકારનો તપુરૂષ સમાસ હોય છે. તત્પરૂષ સમાસ અનેક પ્રકારનો છે.
गतिक्वन्यस्तत्पुरुषः ३।१।४२ ૪ ઘણાખરા ષષ્ઠયન્ત નામ પોતાની સાથે સંબંધ ધરાવતા