SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રથમ પાઠ ૩૩ ૨ ન પર છતાં પદને અંતે રહેલા ત વર્ગને ઠેકાણે જૂ થાય છે. પણ ને ઠેકાણે અનુનાસિક મૈં થાય છે. वृक्षाद् + लता पतति = वृक्षाल्लता पतति । वृक्षान् + लता आरोहन्ति = वृक्षाललता आरोहन्ति । लि लौ ११३।६५ ૩ પદને અંતે રહેલા પ્રથમ અક્ષરની પછી આવે અને શની પછી ધુ સિવાયનો વર્ણ હોય તો શનો વિકલ્પ છૂથાય છે. अरक्षच्छीलम् । अरक्षच्शीलम् । प्रथमादधुटि शश्छः १।३।४ ૪ માન આપવાને યોગ્ય નામ બહુવચનમાં પણ વપરાય છે. आचार्याः कथयन्ति । आचार्यः कथयति । गुरावेकश्च २।२।१२४ પાઠ ૩૩ મો કૃદન્ત ૧ ધાતુને જે પ્રત્યય લાગીને ધાતુ પરથી શબ્દો બને છે, તે પ્રત્યયો કૃતુ કહેવાય છે, જે શબ્દોને અંતે કૃત્ પ્રત્યય હોય છે, તે શબ્દો કૃદન્ત કહેવાય છે. आतुमोऽत्यादिः कृत् ५।१।१ ૨ ધાતુને તુ પ્રત્યય લાગીને હેત્વર્થકૃદન્ત બને છે. પા + = પાતુમ્ | નર્ત પાસું છત્તિ પાણી પીવાને. (પીવા માટે) જાય છે. क्रियायां क्रियार्थायां तुम्णकच् भविष्यन्ति ५।३।१३ ૩ (૩) ધાતુને ત્યાં [ક] પ્રત્યય લાગીને સંબંધકભૂત
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy