________________
૪૨
પ્રથમ
પાઠ ૩૦ મન વસતિ અન્ન મેળવવાના પ્રયોજનથી રહે છે. ઘનેન વુન્નત્કુલની ખ્યાતિમાં ધન સહાય રૂપ થાય છે.
हेतु-कर्तृ-करणेत्थंभूतलक्षणे २।२।४४ ૫ સ્ત્રીલિંગ નામ સિવાયના ગુણવાચક હેતુ નામને તૃતીયા કે
પંચમી વિભક્તિ થાય છે. મિત્ સુરમ્ | થર્ષે સુરમ્ ज्ञानाद् मुक्तः । ज्ञानेन मुक्तः। गुणादस्त्रियाम् नवा २।२।७७ અમુક વસ્તુ લઈને તેને બદલે બીજી વસ્તુ આપવાની હોય, તો જે વસ્તુ લેવાની હોય તેને પ્રતિ અવ્યયના યોગમાં પંચમી વિભક્તિ થાય છે. પ્રતિ-બદલે તિજોગ પ્રતિમાપીન્દ્રયચ્છતા તલને (લઈને) બદલે અડદ આપે છે. यतः प्रतिनिधि-प्रतिदाने प्रतिना २।२।७२
પાઠ ૩૦ મો કર્મણિ પ્રયોગ અને ભાવે પ્રયોગ ૧ જે ધાતુને કર્મ ન હોય, તે ધાતુ અકર્મક કહેવાય અને જે ધાતુને કર્મ હોય, તે ધાતુ સકર્મક કહેવાય છે. चैत्रस्तिष्ठति । देवदत्तस्तण्डुलान्पचति । જે ધાતુને બે કર્મ હોય છે, તે ધાતુ કિકર્મક કહેવાય છે. જેને ઉદ્દેશીને ક્રિયા કરવામાં આવે, તે મુખ્ય કર્મ અને મુખ્ય કર્મની ખાતર જે બીજા ઉપર પણ ક્રિયાની અસર પહોંચે, તે ગૌણકર્મ. યો નૃપ થને યાને યાચકો રાજા પાસે ધન માગે છે. નોન ગ્રાને નયતિ ગોવાળ બકરીને ગામ તરફ લઈ જાય છે. ઘન અને મળ મુખ્ય કર્મ છે, ગૃપ અને ગ્રામ ગૌણકર્મ છે.