________________
પાઠ ૨૯
પ્રથમ
૪૧
પાઠ ૨૯મો
પ્રાદ્રિ (અવ્યયો) ઉપસર્ગ ૧ પ્રાદિ (mવિગેરે) અવ્યયો ધાતુની પૂર્વે જોડાઈને ધાતુના જુદી
જુદી રીતે અનેક અર્થ ઉત્પન્ન કરે છે, ત્યારે તે ઉપસર્ગ કહેવાય છે. ૨ (5) કોઈ ઉપસર્ગ ધાતુના મૂળ અર્થથી જુદો જ અર્થ બતાવે
છે. કચ્છતિ તે જાય છે. માચ્છતિ તે આવે છે. વિતિ તે પ્રવેશ કરે છે. ૩પવિતિ તે બેસે છે. () કોઈ ઉપસર્ગ ધાતુના અર્થને અનુસરે છે અને ધાતુની સાથે અવશ્ય જોડાયેલો જ રહે છે, મનુષ્ય તે ઈચ્છે છે. (૬) કોઈ ઉપસર્ગ ધાતુના અર્થમાં વધારો કરે છે. ફેંક્ષતે તે જુવે છે નિરીક્ષતે તે બારીકાઈથી જુવે છે. () કોઈ ઉપસર્ગ માત્ર ધાતુ સાથે જોડાયેલો રહે છે પણ ધાતુના અર્થમાં બીજો કોઈ પણ ફેરફાર કરતો નથી. વિશતિ તે પ્રવેશ કરે છે. પ્રવિતિ તે પ્રવેશ કરે છે. धातोः पूजार्थस्वति-गतार्थाऽधिपर्यतिक्रमार्थाऽति
वर्जः प्रादि-रुपसर्गः प्राक् च ३।१।१ ૩ ઉપસર્ગ ધાતુના પદમાં ફેરફાર કરે છે. ગતિ, પરનિયેતે ! તિષતિ, તિથિને રમતે, વિરમતિ परा-वेर्जेः ३।३।२८ सं-वि-प्रावात् ३।३।६३ व्याङ्-परे रमः ३।३।१०५ ૪ (એ) હેતુ નામને તૃતીયા વિભક્તિ થાય છે.
() હેતુ એટલે કાર્ય કે ક્રિયા કરવામાં પ્રયોજન રૂપે કે સહાય રૂપે થવાને યોગ્ય હોય તે.