________________
પાઠ ૩૨ મધ્યમાં
૧૮૩ મર્યાદા છે. બીજામાં અભિવિધિ છે. આ પત્રિપુત્રા વૃષ્ટો મેય: અહીં બન્ને અર્થ લઈ શકાય.
आङाऽवधौ २।२।७० VI vમૃતિ (આરંભીને, શરૂ કરીને) અર્થવાળા શબ્દો, અન્ય
અર્થવાળા શબ્દો. લિ શબ્દો તેમજ વહિમ્ મારોત્ અને રૂતર શબ્દોના યોગમાં પંચમી વિભક્તિ થાય છે. ततः प्रभृति । ग्रीष्मादारभ्य । अन्यो मैत्रात् । भिन्नश्चैत्रात् । ग्रामात्पूर्वस्यां दिशि वसति । पश्चिमो रामाधुधिष्ठिरः । प्राग् ग्रामात् । बहिामात् आराद् ग्रामात्क्षेत्रम् । इतरश्चैत्रात् ।
प्रभृत्यन्यार्थ-दिक्शब्द-बहिरारादितरैः २।२।७५ ૫ “અભિમુખ અર્થમાં વર્તતું મિ અને પ્રતિ નામ, લક્ષણચિહ્નવાચિ નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ અવ્યયીભાવ સમાસ પામે છે. જેમ નિમ્ અગ્યનિ, પ્રત્યનિ શત્નમ: પતનિા અગ્નિ તરફ પતંગીયાં પડે છે. અગ્નિવડે પતંગીયાનું પડવું જણાય છે, માટે અગ્નિ લક્ષણ છે.
लक्षणेनाऽभि-प्रत्याभिमुख्ये ३।११३३ ૬ અનુ નામ, દીર્ઘતા સૂચક લક્ષણ નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ અવ્યયીભાવ સમાસ પામે છે. મનુ નાં ફર્યા અનુપમ વાર પાણી ગંગા જેમ લાંબી છે તેમ કાશી નગરી લાંબી છે. ગંગાને કાંઠે કાંઠે કાશી છે.
दैर्ये ऽनुः ३।१।३४ ૭ “સમીપ' અર્થમાં વર્તમાન મનુ નામ, બીજા નામ સાથે
પૂર્વપદની મુખ્યતાએ અવ્યયભાવ સમાસ પામે છે. મનુ નૃપશ્ય અનુકૂપ પિશુના રાજા પાસે ચાડિયા હોય છે. समीपे ३।१।३५