________________
૧૨૪ મધ્યમાં
પાઠ ૧૮ ૯ ક્રિયાતિપત્તિ એટલે, ક્રિયાનું અતિપતન-ક્રિયાનો અભાવ,
એટલે કે, કોઈ પણ કારણથી-(૧) “ક્રિયા થવાની નથી અથવા (૨) ક્રિયા થઈ નથી' એમ જણાય ત્યારે, ધાતુથી સામી (વિધ્યર્થ)ના અર્થમાં-પ્રસંગમાં ક્રિયાતિપત્તિના પ્રત્યયો થાય છે. १. स यदि गुरूनुपासिष्यत् शास्त्रान्तमगमिष्यत् । તે જો ગુરૂની ઉપાસના કરત તો શાસ્ત્રનો પાર પામત. (ઉપાસના કરવાનો નથી માટે શાસ્ત્રનો પાર પામવાનો નથી.) ૨. યોયંતાનમવાયત્તતો વિક્ષેપિયશ પ્રાસરિષ્ય જો એણે દાન દીધું હોત તો એનો) યશ વિશ્વમાં પણ ફેલાયો હોત. (પણ, દાન દીધું નથી, માટે યશ પણ ફેલાયો નથી.). सप्तम्यर्थे क्रियाऽतिपत्तो क्रियाऽतिपत्तिः ५।४।९ भूते ५।४।१० તમ્ (ગણ ૧ પરસ્મ) ધાતુનો અર્થ “તપ કરવું' એવો હોય ત્યારે આત્મોપદી છે અને કર્તરિ પ્રયોગમાં પણ [] પ્રત્યય લે છે. તથા તસ્થા
तपेस्तपः कर्मकात् ३।४।८५ II (૧) “દૂર” અને “નજીક’ એવા અર્થવાળા શબ્દોથી દ્વિતીયા
તૃતીયા પંચમી અને સપ્તમી એકવચન થાય છે, પણ નામના વિશેષણ તરીકે વપરાયા ન હોય તો (૨) જેનાથી “દૂર' કે “નજીક હોય તેને પંચમી કે ષષ્ઠી વિભક્તિ થાય છે. दूरं दूरेण दूराद् दूरे वा ग्रामाद् ग्रामस्य वा वसति । अन्तिकं अन्तिकेन अन्तिकाद् अन्तिके वा वसति असत्त्वारादर्थात् टा-ङसि-यम् २।२।१२०
आरादथैः २।२।७८ NI ઝરતે અવ્યયના યોગમાં દ્વિતીયા અને પંચમી વિભક્તિ થાય છે.
ऋते द्वितीया च २।२।११४