SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ : गण संस्कृत-धातुकोष સંખ્યા કરવી. ૨ ગણકારવું, માનવું. ૩ આદર કરે. ૪ કલ્પના કરવી, ધારવું. ૫ મનન કરવું. ૬ વિચારવું. ૭ સમજવું. પ-૧ પ્રશંસા કરવી. ૨ ગણવું. સવ-અવગણના કરવી, અપમાન કરવું. રિ-૧ ચિંતન કરવું, વિચાર રવું. ૨ ગણવું. વિ-૧ તિરસ્કાર કરે. ૨ અપમાન કરવું. ૩ નિંદા કરવી. ૪ સારી રીતે ગણવું. જળ (૨ ૫૦ સે જાતિ) ઉપર પ્રમાણે અર્થ. Tw (? ઘ૦ સે જઇતિ) ૧ ગાલ ઉપર રેગ થવો. ૨ ગાલ ઉપર ગંડમાલ નામને રેગ થે. [૩] ટૂ (૨ ૫૦ સે તિ) ૧ બેલવું, કહેવું. ૨ બીમાર હોવું રેગી હોવું. નિ–૧ ભણવું, અભ્યાસ કરે. ૨ સારી રીતે કહેવું. પ્રતિ–ઉત્તર આપે, જવાબ દેવો. વિ-વિરુદ્ધ કહેવું. જર (૨૦ ૩૦ સે જતિ -તે) ૧ મેઘનું ગાજવું, મેઘને શબ્દ થ. ૨ ગર્જના કરવી. પર (૨૨ ૫૦ સે તિ) ગળગળા સ્વરે બેલવું, રુંધાતા કંઠે બોલવું. વધુ (૪ ૫૦ જાણ્યત) મિશ્ર થવું, ભેળસેળ થવું. જન્દુ (૨ ૫૦ અતિ) મુખમાં રેગ થવે. [૩] (૨૦ મા સે ધિરે) ૧ પીડવું, દુઃખ દેવું. ૨ ઈજા કરવી. ૩ માગવું. ૪ સુશોભિત કરવું. ૫ સૂચવવું. ૬ જવું. જમ્ (૨૫૦ શનિ રતિ) ૧ જવું. ૨ હાલવું, કંપવું. ૩ પહોંચવું. ૪ પ્રાપ્ત કરવું, મેળવવું. ૫ ઉલ્લંઘન કરવું. ૬ વ્યતીત થવું, પસાર થવું. ૭ ઈચ્છિત સિદ્ધ થવું. ૮ જાણવું. રિ-૧ ઓળંગવું, વટી જવું. ૨ પહોંચવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy