________________
ગુજરાતી અથ સહિત.
गम् : ६९
૩ પેસવું, પ્રવેશ કરવા. ૪ વ્યતીત થવું, પસાર થવું. ૫ ઉલ્લંઘન કરવું. ૬ જવું. ઋષિ-૧ જાણવું. ૨ નિય કરવા. ૩ ભણવું, શીખવું. ૪ પ્રાપ્ત કરવું, મેળવવું. ૫ પ્રાપ્ત થવું, મળવું. ૬ ત્યાગ કરવા, છેડી દેવું. અનુ૧ પાછળ જવું, પછવાડે જવું. ૨ પછીથી જવું. ૩ અનુસરવું. ૪ અનુકરણ કરવું, નકલ કરવી. ૫ પ્રાપ્ત થવું. ૬ પ્રાપ્ત કરવું. અન્તર્-૧ અન્તર્ધાન થવું, અદૃશ્ય થવું. ૨ વચ્ચે જવું. બન્યા-૧ પાછળ આવવું. ૨ સામું આવવું. ૩ અનુકરણ કરવું. પ−૧ ચાલ્યા જવું. ર હટી જવું, ખસી જવું. ૩ પાછળ જવું. ૪ પાછું જવું. ૫ નીકળી જવું. ૬ જુદુ પડવું, અલગ થવું. ૭ નષ્ટ થવું. મિ૧ સામું જવું. ૨ સત્કાર કરવા. ૩ તરફ જવું. ૪ હુમલે કરવા. ૫ પ્રાપ્ત કરવું, મિલમા–૧ સામું આવવું. ૨ સારી રીતે જાણવું. ૩ નિર્ણય કરવા. ૪ પ્રાપ્ત કરવું. બચ્ચા૧ સામું આવવું. ૨ પ્રાપ્ત કરવું. મ્યુવ–૧ સ્વીકારવું, ગ્રહણ કરવું. ૨ પ્રતિજ્ઞા કરવી. લવ–૧ જાણુવું, સમજવું. ૨ નિણૅય કરવા. બા-૧ આવવું. ૨ વચ્ચે જવું. ૩ તરફ જવું. ૪ જાણવું. ૫ પ્રાપ્ત થયું. ૬ પ્રાપ્ત કરવું. – ઊંચે જવું, ઊંચે ચડવું. ૨ ઉપર જવું. ૩ ઊઠવું, ઊભું થવું. ૪ નજીક જવું. પ ઉછળવું. ૬ ઉત્ક્રય થવા, ઉદિત થવું, ઊગવું. ૩૫–૧ નજીક જવું. ૨ કબૂલ કરવું, સ્વીકારવું. ૩ સ'મતિ આપવી. ૪ સલાહ દેવી. ૫ ઉત્પન્ન કરવું. ૬ પ્રાપ્ત કરવું. છ જાણવું. ૩વાનજીક આવવું, પાસે આવવું. ટુદુઃખથી જવું, મુશ્કેલીથી જવું. નિ−૧ જ્ઞાન મેળવવું. ૨ સંગત થવું, યુક્ત થયું. ૩ અવશ્ય પ્રાપ્ત કરવું. ૪ ચાક્કસ જવું.