________________
ગુજરાતી અર્થ સહિત,
નળ : ૬૭
વિભૂતિઓનું ફળ કહેવું. ૩પ-૧ પૂર્વનું વૃત્તાંત કહેવું. ૨ બેલવું, કહેવું. -બેઆબરૂ થવું, અપકીર્તિ થવી. ઘરચ તરફ પ્રસિદ્ધ થવું. પરિણ-૧ સારી રીતે જાણવું. ૨ ગણવું, ગણતરી કરવી. પ્ર-૧ પ્રખ્યાત થવું, પ્રસિદ્ધ થવું. ૨ કહેવું. ૩ વધારે પડતું કહેવું. પ્રત્યા–૧ ત્યાગ કર. ૨ નિવારવું, નિષેધવું, ન સ્વીકારવું. ૩ ત્યાગ કરવાનો નિયમ કરે, ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી. વિ-૧ વિખ્યાત થવું, પ્રખ્યાત થવું. ૨ પ્રખ્યાત કરવું. વ્યા–૧ વિવરણ કરવું, વ્યાખ્યા કરવી. ૨ ઉપદેશ આપે. સમુ-૧ સંખ્યા કરવી, ગણવું, ગણતરી કરવી. ૨ જાણવું. ૩ સારી રીતે કહેવું. સમા–૧ નામ રાખવું, નામ પાડવું, સંજ્ઞા આપવી. ૨ સારી
રીતે કહેવું. કુ-પસંદ હોવું. T૫ (૨ ૦ ૩ જાતિ) ૧ હસવું. ૨ તિરસ્કાર સૂચક હસવું.
૩ મશ્કરી કરવી. (૨ ૫૦ સે તિ) ૧ ગર્વ કરે. ૨ દારૂ વગેરે કેફી
વસ્તુ પીને છાકટા થવું, બેભાન થવું. ૩ શબ્દ કરે. જન (૨૦ ૩૦ સે નથતિ-તે) શબ્દ કરે. જાણ (૨ ૫૦ સે તિ) ૧ શબ્દ કરે. ૨ અહંકાર કરે.
૩ તિરસ્કાર કરે. ૪ પરાભવ કર. ૫ મર્દન કરવું.
૬ ઉલ્લંઘન કરવું. [૩] રૂ (૧ ૫૦ જેટું નતિ, અતિ) ૧ છાંટવું. ૨ ઝરાવવું.
૩ ઝરવું, ટપકવું. ૪ ચૂવું. નર (૨૦ ૪૦ સે જાતિ-તે ) ૧ છૂપાવવું, સંતાડવું. ૨ ઢાંકવું. જળ (૨૦ ૩૦ ર્ જાતિ તે) ૧ ગણવું, ગણતરી કરવી,