________________
૨૪૬ : હૈ
संस्कृत-धातुकोष
૭ મારપીટ કરવી. મિથા-બોલવું, કહેવું. અમ્યવ-ખાવું, ભક્ષણ કરવું, ખ્યા-૧ તર્ક કરે, કલ્પના કરવી. ૨ સારાસારને વિચાર કરે. ૩ વાદ-વિવાદ કરે. ગમ્યુટૂ-દેવું, અર્પણ કરવું. સવ-૧ દૂર કરવું, ખસેડવું. ૨ વાંકું કરવું. ૩ વાંકું થવું. ૪ ઊલટું કરવું. ૫ ફેરવવું. ૬ ફરીથી મેળવવું. ૭ શિક્ષા કરવી. ૮દંડ કરે. બા-૧ આહાર કરે, ખાવું. ૨ એકત્ર કરવું, એકઠું કરવું. ૩ લાવવું, આણવું. ૪ ખૂંચવી લેવું, ઝૂંટવી લેવું. ૫ ચેરવું. ૬ યજ્ઞ કર. ઉદ્૧ ઉદ્ધાર કરવો, આપત્તિને દૂર કરી સુખી કરવું. ૨ જીણું મંદિરાદિને સુધરાવવું–સંસ્કારિત કરવું. ૩ ઊંચું કરવું. ૪ ઊંચે ફેંકવું. ૫ બીજા ગ્રન્થ યા લેખના અમુક ભાગની નકલ કરવી. ૬ મુક્ત કરવું. ૭ દેશમાંથી કાઢી મૂકવું, દેશ નિકાલ કરે. ૮ દૂર કરવું. ૯ ઉખેડી નાખવું. ૧૦ ખેંચીને બહાર કાઢવું. ૩-૧ઉદાહરણ આપવું, દષ્ટાંત દેવું. ૨ દષ્ટાંતપૂર્વક સ્પષ્ટ કરવું. ૩ કહેવું, બોલવું. ૩૧-૧ ભેટ આપવી, નજરાણું કરવું. ૨ સત્કાર કરે. ૩ પૂજા કરવી. ૪ દેવું, આપવું. ૫ ઉપસ્થિત કરવું. ૬ નજીક લાવવું. ૭ અ૫ ભેજન કરવું. ૩ –૧ ઉપસંહાર કરે, સારાંશ કહે. ૨ સમાપ્ત કરવું. ૩ સંકેચવું, સંકડવું. ૪ સમેટવું, આટેપવું, ૫ એકઠું કરવું. ૬ દૂર કરવું. ૭ રાખી લેવું, ન આપવું. ૮ નષ્ટ કરવું. ૩પ-૧ આણવું, લાવવું. ૨ લેવું, નિ–૧ વિષ્ટાનું વિસર્જન કરવું. મળને ત્યાગ કરવો. ૨ હિમ પડવું. ૩ ટાઢથી ઠુઠવાઈ જવું-અકડાઈ જવું. નિ–૧ બહાર કાઢવું. ૨ દૂર કરવું, ખસેડવું. ૩ બહિષ્કાર કરે. ૪ અપ