________________
ગુજરાતી અર્થ સહિત.
કરવું. ૬ ગ્રહણ કરવું, સ્વીકારવું. ૭ હરણ કરવું, લઈ લેવું.
[છું (૨ ૫૦ ટુ ફૂછંતિ) ૧ કુટિલતા કરવી, આડેડાઈ કરવી.
૨ કપટ કરવું. ૩ ઠગવું. ૪ સંતાઈ જવું. ૫ વાંકું દેવું. ૬ વાંકું ચાલવું. ૭ હટી જવું, ખસી જવું. ૮ છાનુંમાનું
ભાગી જવું. [ ]. દુહ (૨ ૨૦ સેદ્ ફોતિ) ૧ જવું, ગમન કરવું. ૨ ઢાંકવું.
૩ પાથરવું. ૪ હણવું, વધ કરે. ૫ જખમી કરવું. ૬ માર
માર. ૭ દુઃખ દેવું. દૂ (૨ ૫૦ દૂતિ) ૧ જવું. ૨ સરકવું, ખસવું. [૪] દ (૨ ૩૦ મનિટુ દુતિ-સે) ૧ હરણ કરવું, હરી જવું, લઈ
લેવું. ૨ ચોરવું, ચેરી કરવી. ૩ છીનવી લેવું, ઝૂંટવી લેવું. ૪ લેવું, ગ્રહણ કરવું. ૫ પહોંચાડવું, પમાડવું, લઈ જવું. ૬ મન હરવું, મોહિત કરવું. ૭ પ્રસન્ન કરવું, ખુશી કરવું. ૮ નષ્ટ કરવું, નાશ કરવો. ૯ હણવું. અધ્યા-૧ અધ્યાહાર કરે; અર્થ સમજવા માટે બીજા શબ્દને, વાક્યને અથવા અર્થને ઉમેર–લાવ. ૨ તર્ક-વિતર્ક કરે, કલ્પના કરવી. અનુ-૧ અનુકરણ કરવું, નકલ કરવી. ૨ અનુસરવું. અનુ-બા મુદ્દતે) પરંપરાગત આચરવું. પ-૧ અપહરણ કરવું, ઉપાડી જવું. ૨ ખૂંચવી લેવું ટવી લેવું. ૩ હટાવવું, ખસેડવું. ૪ પાછળ ફેંકવું. ૫ ચેરવું. ૬ પરિત્યાગ કરે. ૭ ભાગવું, ભાગાકાર કરે. મિ-૧ સામેથી હરણ કરવું. ૨ ઉપાડી જવું. ૩ લેવું, ગ્રહણ કરવું. ૪ શેભવું, વિરાજવું. ૫ પ્રતિભાસ થ, લાગવું. ૬ હુમલો કરે.