________________
ગુજરાતી અર્થ સહિત.
૨ : ૨૪૭
માન કરવું. ૫ વિષ્ટાનું વિસર્જન કરવું, મળને ત્યાગ કરવો. નિરા–ઉપવાસ કર, નિરાહાર રહેવું. રિ-૧ દૂર કરવું, ખસેડવું. ૨ પરિત્યાગ કરવો. ૩ રેકવું, અટકાવવું. ૪ છીનવી લેવું. ૫ પરિભેગા કરે, આસેવન કરવું. ૬ સમાધાન કરવું, નિરાકરણ કરવું. ૭ સાર કાઢ, તાવ કાઢવું. ૮ ગાળ દેવી. ૯ શાપ આપો. ૧૦ નિંદવું. ત્ર-પ્રહાર કરે, માર માર. રિ-૧ નજર રાખવી, ધ્યાન રાખવું. ૨ ફરીથી પૂર્ણ કરવું. ૩ સામેથી હરણ કરવું. પ્રતિસ-૧ ત્યાગ કરા, છોડી દેવું. ૨ રોકવું, અટકાવવું. ૩ વારવું, મનાઈ કરવી. ૪ સમેટવું, આટોપવું. ૫ પાછું લઈ લેવું. ૬ ઊંચે લઈ જવું. ૭ અપયશ કર. ગતિમા–પાછું ખેંચી લેવું. પ્રત્યા-૧ સંક્ષેપ કરે, ટૂંકાવવું. ૨ એકાગ્રપણે ધ્યાન ધરવું. ૩ ઉપદેશ દે. પ્રત્યુતા-૧ વિરુદ્ધ ઉદાહરણ-દષ્ટાંત આપવું. ૨ વિરુદ્ધ બોલવું. વિ-૧ વિહારકર, પર્યટન કરવું, વિચરવું. ૨ જવું, ગમન કરવું. ૩ રહેવું, સ્થિત થવું, સ્થિતિ કરવી. ૪ વિકેદ કરે. ૫ વિલાસ કરે. ૬ રમવું, ખેલવું. ચા૧ ધંધા-રોજગાર કરે. ૨ ધોરણસર કાર્ય કરવું. ૩ વર્તન કરવું, આચરવું. ૪ વાદ-વિવાદ કરે. ૫ બખેડો કરે, તેફાન કરવું. ૬ ઉપભેગ કરે. કચા-૧ બોલવું, કહેવું. ૨ બેલાવવું. સમુ-૧ સંહાર કરે, મારી નાખવું. ૨ નષ્ટ કરવું. ૩ નિષ્ક્રિય કરવું. ૪ સંકેચવું, સંકેડવું. પ સંકેલવું. ૬ સમેટવું, આપવું. ૭ એકઠું કરવું. ૮ છિપાવવું, સંતાડવું. ૯ અપહરણ કરવું, ઉપાડી જવું. ૧૦ પ્રવેશ કરે. ૧૧ પ્રવેશ કરાવે. સમમિ-વારંવાર
કરવું
૧૧ પ્રકરણ કરવું. તે