________________
१४६ : धा
संस्कृत-धातुकोष પરિ-૧ વસ્ત્રાદિ પહેરવું. ૨ વીંટવું, લપેટવું. ૩ ઢાંકવું. વિ-૧ ઢાંકવું. ૨ બંધ કરવું. નિ૧ બાંધવું. ૨ વાદિ પહેરવું. ૩ પહેરાવવું. ૪ ઢાંકવું. ૫ બંધ કરવું. પુર૧ આગળ મૂકવું. ૨ આગળ થવું. ૩ ગેર સ્થાપે, પુરેહિત કરે. -૧ પ્રધાન થવું, મુખ્ય થવું. ૨ મોકલવું. ૩ પ્રેરવું, પ્રેરણા કરવી. ૪ સારી રીતે ધારણ કરવું. કળિ૧ એકાગ્ર ચિત્ત ચિંતન કરવું. ૨ ધ્યાન ધરવું. ૩ નિયમમાં રાખવું. વ્યવસ્થિત કરવું. ૪ ઊંચી પાયરીએ ચડવું. ૫કબૂલ કરવું. માન્ય કરવું. ૬ ગુપ્ત રહેવું, છુપાઈને રહેવું. ૭ અપેક્ષા રાખવી. ૮ અભિલાષા કરવી, ઈચ્છવું. ૮ પ્રયત્ન કરે. પ્રયાસ કરે. ૧૦ ધારણ કરવું. રિ-૧ ફેંકવું, નાખવું. ૨ પ્રતિનિધિ સ્થાપ, બદલે કામ કરવાને નિયુક્ત કરવું. પ્રતિષિ-૧ અટકાવવું, રેકવું. ૨ નિવારવું. મનાઈ કરવી. ૩ ઉપાય લે, ઈલાજ કરે. ૪ વિરુદ્ધ આચરવું. પ્રતિસ-૧ મેળાપ કરે. ૨ સાંધવું. ૩ સંયુક્ત કરવું. ૪ આદર કરે, સત્કાર કરે. ૫ સ્વીકારવું. ૬ ચર્ચા-વિચારણા કરવી. ૭ વાદ-વિવાદ કર. ત્યમિ–૧ ઉત્તર આપે. ૨ સામું બોલવું. વિ-૧ કરવું. ૨ બનાવવું. ઉત્પન્ન કરવું. ૩ ધાર્મિક કાર્ય કરવું. ૪ ધર્મ સંબંધી પુસ્તકમાં વિધિવિધાન કરવું, ધાર્મિક આચારના નિયમ બાંધવા. ૫ પસંદ કરવું. ૬ આજ્ઞા કરવી. ફરમાવવું. ૭ પૂરું કરવું, પૂર્ણ કરવું. ૮ ભવું, ઝાલવું. ૯ મૂકવું, રાખવું. ૧૦ કહેવું, બેલિવું. ૧૧ દેવું, આપવું. ૧૨ અમલ કર, હુકમ બજાવ. ૧૩ વચન આપવું. વિનિ-૧ વ્યવસ્થા કરવી. ૨ મૂકવું, રાખવું.