________________
ગુજરાતી અર્થ સહિત.
છા : ૧૪૩
૫ પાલન કરવું, પિષવું. ૬ રક્ષણ કરવું, બચાવવું. ૭ દેવું, આપવું. તિસ-૧ છેતરવું. ૨ કપટ કરવું. ૩ જોરથી ઈજા કરવી. ૪ મુશ્કેલીથી સાંધવું–જેડવું. અત્યા-અનિષ્ટ આચરણ કરવું. કનુરિ-૧ પિતાના સમાનરૂપે સ્થાપવું, પ્રતિનિધિ સ્થાપ. ૨ પછીથી કરવું. કનુસ-૧ અનુસંધાન કરવું, જોડી દેવું. ૨ આગળ-પાછળને મેળ કરે, પૂર્વાપરને મેળાપ કરે. ૩ વિચાર કરે. ૪ શેધવું, બેજવું, તપાસ કરવી. અન–૧ અંતર્ધાન થવું, અદશ્ય થવું. ૨ છુપાઈ જવું, સંતાવું. ૩ ઢાંકવું. પ-૧ ઢાંકવું. ૨ બંધ કરવું.
મ-૧ બેલવું, કહેવું. ૨ બેલાવવું. ૩ નામ દેવું, નામ પાડવું. ૪ પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું. ૫ મૂકવું, રાખવું. ૬ કરવું. મિસ-૧ જીતવું. ૨ ઈચ્છવું. મા-૧ સાવધાન રહેવું. ૨ ધ્યાન દેવું, ધ્યાન રાખવું. ૩ ધ્યાન ધરવું. બા૧ નિયુક્ત કરવું, નિજવું, નીમવું. ૨ મૂકવું, રાખવું. ૩ સ્વીકારવું. ૪ ચડવું. ૫ ગીરે મૂકવું, ગીરવી મૂકવું. ૬ કરવું. ગાવિ-૧ ખુલ્લું થવું, ઉઘાડું થવું. ૨ પ્રગટ થવું. ૩ પ્રગટ કરવું. ૩પ-૧ મદદ કરવી. ૨ આશરે આપો . ૩ જાણવું. ૪ સમજવું. ૫ નજીક મૂકવું. ૩-૧ ધર્મનું ચિંતન કરવું. ૨ મદદ કરવી. તિર-૧ અંતર્ધાન થવું,
અદશ્ય થવું. ૨ છુપાવું, સંતાઈ જવું. નિ–૧ મૂકવું, રાખવું. ૨ સ્થાપન કરવું. ૩ ઉપર મૂકવું. ૪ વચ્ચે મૂકવું. પ રાખી મૂકવું. ૬ ધારણ કરવું, પાસે રાખવું. ૭ ઊંચકવું, ઉપડવું. ૮ ઊંચું કરવું. ૯ ઉત્પન્ન થવું. નિરા-૧ નિરાકરણ કરવું, સમાધાન કરવું. ૨ દૂર કરવું, હટાવવું, ખસેડવું.