________________
પ્રકાશકીય
પરમાત્માના શાસનમાં પૂર્વના મહાપુરુષોએ અનેક ગ્રંથરત્નોનો સમુદ્ધાર કરેલ છે. તેમાંનો એક અતિગહન અનેક તરંગોથી તરલિત અનેક પ્રકારના વિચારરૂપી રત્નોથી પરિપૂર્ણ શ્રવિચારરત્નાકર નામનો ગ્રંથ છે.
શ્રવિચારરત્નાકર ગ્રંથની રચના અનૂપતિપ્રતિબોધક શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરમહારાજના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રીમકીર્તિવિજયાણિવર્યશ્રીએ વિ.સં. ૧૬૯૦માં કરેલ છે. આ શ્રવિચારરત્નાકરગ્રંથ વિ.સં. ૧૯૮૩માંશ્રેષ્ઠિ દેવચંદ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્વાર સંસ્થાથી ગ્રંથાંક-૭૨ ત૨ીકેજીવનચંદ્ર સાકરચંદ્રઝવેરીએ મુદ્રિત કરાવીને પ્રતાકારે પ્રસિદ્ધ કરેલ છે.
શ્રવિચારરત્નાકગ્રંથની પૂર્વપ્રકાશિત પ્રત વર્ષો પૂર્વે છપાયેલ હોવાથી જીર્ણ થવા આવેલ છે અને આ ગ્રંથ આગમપાઠોરૂપી અનેક રત્નોથી પરિપૂર્ણ હોવાને કારણે અનેક વિષયોના પ્રશ્નોની જિજ્ઞાસાને તૃપ્ત કરનાર હોવાથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન અતિઆવશ્યક જણાવવાથી પરમપૂજય પ૨મા૨ાધ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીમદ્રંકરવિમહારાજના શિષ્યરત્ન હાલારદેશે સદ્ધર્મરક્ષક પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીકું દ ક્ દ - સૂરીશ્વરમહારાજના શિષ્યરત્નો પરમપૂજય પંન્યાસ શ્રીવ્રજસેનવિજયજીમહારાજના શુભાશીર્વાદથી અને વર્ધમાનતપોનિધિ પરમપૂજયગણિવર્ય શ્રીયભદ્રવિજયાહા૨ાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સ૨ળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રશ્ચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ અતિશ્રમસાધ્ય કાર્ય કરીને આગમપાઠોથી ભરપૂર આ ગ્રંથરત્નના નવીન