________________
वादोपनिषद्
कालपूर्वमेवेत्यर्थः, शिवं महोदयाभिधं पदं स्थानमुपयातु अपुनरावृत्तिरूपेण गच्छतु एतावानस्य संसार एव न स्यादिति भावः ।
न हि सिकायमेव शिवदम् मत्स्यनुब्धवकारिभिरतिप्रसङ्गात् किन्तु वैराग्यविषयकं तदिति विषयपरावर्त एवं पतितव्यम् शेषस्य स्वयं सिद्धत्वादित्यत्र निष्कर्षः ।। २५ ।।
इत्यवगतवादोपनिषामपि विवादपरिहारेऽहङ्कार एव
-
-
૮૭
इति तं व्यपाकर्तुमप्रतिमतर्कमुपन्यस्यन्नुपसंहरति
एकमपि सर्वपर्ययनिर्वचनीयं यंदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः । । २६ ।। અવ્યય છે ‘વિરસ્ય’. હવે વિભક્તિનો અર્થ શું કરશો ? માટે આવા સ્થળે પ્રકરણથી અને તાત્પર્યથી અર્થ કરાય, જે અમે કર્યો જ છે. આમ ન કરીએ તો અર્થ તો નહીં થાય, પણ અનર્થ જરૂર થશે.
આ શ્લોકનો સાર એ છે કે ચિત્તની એકાગ્રતા જ મોક્ષ આપે છે તેવું નથી. નહીં તો માછલીના લોભમાં બગલો ય એકતાન થઈ જાય છે, એટલે એનો ય મોક્ષ થઈ જવાનો પ્રસંગ આવે. પણ વાસ્તવિકતા એ છે કે ચિત્ત જ્યારે વૈરાગ્યમાં એકતાન થાય છે ત્યારે મોક્ષ મળે છે. માટે ચિત્તની એકાગ્રતા તો બધાને આવડે જ છે. મોક્ષ માટે માત્ર એનો વિષય જ ફેરવવાનો છે. એને વૈરાગ્ય તરફ ઢાળવાનો જ પ્રયત્ન કરવાનો છે. ર૫ાા
આ રીતે જેમણે વાદોપનિષત્ જાણી છે એમને પણ વિવાદાદિનો પરિહાર કરવામાં અહંકાર જ સૌથી મોટો બાધક છે, માટે એને દૂર કરવા માટે અપ્રતિમ તર્ક મૂકીને ઉપસંહાર કરે છે
1
જ્યારે એક પણ સર્વપર્યાયથી નિર્વાચ્ય અર્થને જાણતો નથી (ત્યારે) અહીં ‘મારા' પ્રતિ ‘હું' આવો ગર્વ કરવો સ્વસ્થ . .
यथा। २. ख
સંપ્રત્યદર્ય: રૂ. ૬ - તા
वादोपनिषद्
यदा एकमपि सर्वपर्ययनिर्वचनीयमर्थं न वेत्ति, ( तदा) इह मां प्रत्यहमिति गर्वः, स्वस्थस्य पुंसो न युक्तः । इत्यन्वयः ।
यदा वक्ष्यमाणस्थितिनिर्देशे, तामेवाह एकमपि, अद्वितीयमपि, आस्तामनेकमित्यपिशब्दार्थी सर्वे करना भूतभविवर्तमानाः स्वकीया परकीयाश्च पर्ययाः प्रतिसमयं परावर्तमाना अवस्थाविशेषाः सर्वपर्ययाः, तैरेव निःशेषेण वक्तुं शक्यं निर्वचनीयम्, अर्थ यत्किञ्चिद् वस्तु न वेत्ति सर्वात्मनाऽभियुक्तोऽपि छद्मस्थप्रमाता नैव जानाति । પુરુષને ઉચિત નથી. ।।૨૬।।
‘જ્યારે’ શબ્દ હવે કહેવાતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. એ પરિસ્થિતિ જ કહે છે - છદ્મસ્થ જીવ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના બધા સ્વ-પર સંબંધી પર્યાયો-પ્રતિસમય પરાવર્તમાન અવસ્થાવિશેષોથી જ જેનું સ્વરૂપ સંપૂર્ણ કહી શકાય એવી કોઈ પણ એક વસ્તુને પણ સમગ્ર પ્રયત્નથી પણ જાણી શકતો નથી. ઘણી વસ્તુને જાણવાની તો વાત જ ક્યાં રહી ? જ્યારે આવી પરિસ્થિતિ છે, તો પછી એનો ગર્વ કરવો ફોગટ છે.
૮૮
-
પ્ર. :- તમે મહેરબાની કરીને અમારી ભાષામાં વાત કરશો ? 6. - જુઓ, અમારે તમને બરાબર જાણવા હોય તો અમે તમારા બાળપણથી લઈને આજ સુધીની બધી અવસ્થાનો વિચાર કરીએ- એનું જ્ઞાન મેળવીએ ત્યારે જ તમારો પૂર્ણ પરિચય-તમારું પૂરું જ્ઞાન મેળવી શકીએ. આટલું તો સમજાય છે ને ? આ જ નિયમ બધી વસ્તુને લાગુ પડે છે. ફરક એટલો કે હજી દૃષ્ટિને વિશાળ બનાવીને અનંત ભૂતકાળ, વર્તમાનકાળ અને અનંત ભવિષ્યકાળ સુધી લઈ જાઓ. આપણે કોઈ પણ વસ્તુને જોઈએ એ દ્રવ્યરૂપે ત્રણે કાળમાં હાજર જ હોય છે. માત્ર એની અવસ્થાઓ બદલાયા કરે છે. પ્રતિસમય એમાં ફેરફારો થતા રહે છે. એ