________________
वादोपनिषद्
૨૧
वादोपनिषद्
सर्वज्ञमूलकत्वविरहो निवेदितः । अर्थविशेषान् - यत्किञ्चिद्विषयान्, श्रमेण आयासेन, सुकुमारमतीनां हि यत्किञ्चिदपि पठतां महानायासः, महात्मनां तु महदपि लीलामात्रम्, उक्तं च- अल्पमारभते मूढाः, कामं व्यग्रा भवन्ति च। महात्मानो महारम्भास्तिष्ठन्ति च निराकुलाः - इति । विज्ञाय कतिपयविशेषमात्रान् ज्ञात्वा, एतेन तादृशवादिनां पल्वलमात्रग्राहित्वमावेदितम्, एवं चैषां यथास्थितार्थज्ञानं दुर्लभम्, अन्धगजन्यायात् । विज्ञाय किं करोतीत्याह- कृत्स्नं परिपूर्ण वाङ्मयं सिद्धान्तसमुद्रम, સામાન્ય માણસે પણ સ્વમતિકાનારૂપી શિલ્પી દ્વારા ઘડ્યા હોય એવા નહીં પણ સર્વજ્ઞની પરંપરાથી મળ્યા હોય એવા તથ્યોના આધારે રચેલા શાસ્ત્રો ભણે તો ય છબરડાની શક્યતા ઓછી થઈ જાય, પણ હમણા જોઈ ગયા એવા એના છબરડાને અનુરૂપ જ એનું ભણતર હોય છે. એ ભણતર માટે ય ખૂબ મહેનત કરે છે. કોમળબુદ્ધિમંદમતિને જેવું તેવું ભણવા માટે ય અત્યંત પરિશ્રમ કરવો પડે, બુદ્ધિશાળી મહાપુરુષોને તો મોટા ગ્રન્થો ભણવા ય રમતમાત્ર હોય છે. કો’કે સાચું જ કહ્યું છે- મૂઢમતિવાળા નાનું કામ કરે અને તેમાં ય મોટો રાજકારભાર માથે હોય એવા આકુળવ્યાકુળ થઈ જાય. જ્યારે મહાપુરુષો વિરાટ કારોબાર લઈને બેઠા હોય તો ય હળવાફૂલ જેવા હોય. વિજ્ઞાય-એટલે કેટલાક પાસાઓને જાણીને આને શાસ્ત્રની પરિભાષામાં પલ્વલમાત્રગ્રાહી કહેવાય. શ્રુતસમુદ્રમાંથી માઝ ખાબોચિયું લઈ લે, ઉપરછલ્લ જે તે વાંચી લે. આ રીતે જે વિષયને ભણે છે એ યથાવત્ ભણાય જ નહીં. જે વસ્તુ વિષે વાંચે છે એ વસ્તુ શું છે એ ય કોઠે પડે નહીં. જેમ આંધળા લોકો હાથીના પગ, કાન વગેરે એક-એક વસ્તુ પકડીને હાથી થાંભલા જેવો છે, સૂપડા જેવો છે એમ સમજી લે એવો ઘાટ ઘડાય. વાસ્તવિક જ્ઞાન
इत:-अवगतवान् इति तद्धेतो, दर्पण ज्ञानमदेन, अङ्गानि खादति
ओष्ठचर्वणादिभिरन्तरमीयमानं दर्पोद्रेकं बहिर्व्यनक्ति । यद्वाऽङ्गखादनमिति कविरूढ्या मदाविष्टतैव । ___‘अहमज्ञ' इत्यनुभूतयेऽपि किञ्चिद् ज्ञानमावश्यकम्, यदाह शतककार:-यदा किञ्चित् किञ्चिद् बुधजनसकाशादवगतं, तदा मूर्योऽस्मीति ज्वर इव मदो मे व्यपगत - इति। अस्य त्वेतावदपि ज्ञानं नेति सर्वज्ञमन्यः ।।५।।
ततश्चास्य विचेष्टितं विशेषयन्नाहમાટે તો ઓળઘોળ થઈને સર્વાગીણ અભ્યાસ કરવો પડે.
આ વાદી પાછો આવું ભણીને ય જાણે પોતે શામસાગરનો પારગામી બની ગયો હોય. એમ સમજીને ફૂલ્યો સમાતો નથી. એના અંતરમાં ગર્વ ઉભરાવા લાગે છે અને પછી હોઠ ચાવવા વગેરે લક્ષણોથી એ વ્યક્ત થાય છે. અથવા તો અંગખાદન એ કવિરૂટિથી અભિમાનપ્રાકટ્ય અર્થવાળો શબ્દ સમજવો.
‘હું અજ્ઞાની - અબુઝ છું.” આવી અનુભૂતિ થવા માટે પણ કાંઈક જ્ઞાન જરૂરી હોય છે. ભર્તુહરિએ મજાની વાત કહી છે. પહેલા તો હું મારી જાતને સર્વજ્ઞ જ સમજતો હતો પણ જ્યારે વિદ્વાનો પાસેથી થોડું થોડું જ્ઞાન મેળવ્યું, ત્યારે મને ભાન થયું કે હું તો મૂર્ખ છું અને એની સાથે જ મારો અભિમાનનો તાવ ઉતરી ગયો.
પણ આ વાદીને તો એટલું થોડું જ્ઞાન પણ નથી થયું એટલે પોતાની જાતને સર્વજ્ઞ માની લે છે. અને જે ગુમાન કરે છે, તેને હવે ગ્રંથકાર પોતે જ કહે છે –
१. हेतावेवं प्रकारादी व्यवच्छेदे विपर्यये । प्रादुर्भावे समासे च इतिशब्दः प्रकीर्तितः ।। इत्यनेकार्थनाममाला।