________________
ॐ-सूक्तोपनिषद्
- ३३ • महाभारत -Gधोग पर्व. निश्चित्य यः प्रक्रमते,
नान्तर्वसति कर्मणः। अवन्ध्यकालो वश्यात्मा,
स वै पण्डित उच्यते ।।३३-२९ ।। જે નિશ્ચય કરીને આરંભ કરે છે, કાર્યમાં વચ્ચે અટવાઈ જતો નથી (અધુરું મુકતો નથી), જે સમયને વ્યર્થ જવા દેતો નથી અને જે કષાયો-ઈન્દ્રિયોનો વિજેતા છે, એ પંડિત કહેવાય છે.
३४
-सूक्तोपनिषद् - श्रियं ह्यविनयो हन्ति,
जरा रूपमिवोत्तमम्।।३४-१२।। જેમ ઉત્તમ રૂ૫ને ઘડપણ હણી નાંખે છે એમ અવિનય લક્ષ્મીને ही नांणे छे.
ऋजु पश्यति यः सर्वं,
चक्षुषाऽनुपिबन्निव। आसीनमपि तूष्णीक
मनुरज्यति तं प्रजा।।३४-२३।। જે જાણે આંખોથી અનુપાન કરતો હોય એમ બધાને નિખાલસભાવે જુએ છે. તે મૌનપણે બેઠો રહે તો ય પ્રજા તેની અનુરાગી થાય છે.
वरप्रदानं राज्यं च,
पुत्रजन्म च भारतः। शत्रोश्च मोक्षणं कृच्छ्रात्,
- त्रीणि चैकं च तत्समम् ।।३३-७२।। વરદાન આપવું, રાજ્ય અને પુત્ર જન્મ આ ત્રણ એક બાજુ હોય અને બીજી બાજુ ખુને કષ્ટથી મુક્ત કરવો આ એક વસ્તુ હોય તો તે ભારત ! એ બંને બાજુ સમાન થાય છે.
वाक्संयमो हि नृपते !,
सुदुष्करतमो मतः। अर्थवच्च विचित्रं च,
न शक्यं बहु भाषितम्।।३४-७६ ।। રાજન્ ! વાણીનો સંયમ સુદુષ્કરતમ મનાયો છે. ગંભીર, અર્થસભર અને વૈવિધ્યપૂર્ણ ઘણું બોલવું એ શક્ય નથી.
मितं भुङ्क्ते संविभज्याश्रितेभ्यो,
मितं स्वपित्यमितं कर्म कृत्वा । ददात्यमित्रेष्वपि याचितः सन्,
तमात्मवन्तं प्रजहत्यनाः ।।३३-१२३।। જે આશ્રિતોમાં સંવિભાગ કરીને પરિમિત જમે છે, અપરિમિત કાર્ય કરીને પરિમિત નિદ્રા લે છે અને તેની પાસે યાચના કરનાર ગુઓને પણ જે દાન આપે છે તે આત્મગુણોના સ્વમિને અનર્થો छोड़ी है छे.
अभ्यावहति कल्याणं,
विविधं वाक् सुभाषिता। सैव दुर्भाषिता राजन् !,
अनर्थायोपपद्यते ।।३४-७७।। હે રાજન ! સુભાષિત વયના વિવિધ કલ્યાણને લાવે છે અને हुभाषित (5612-101) वयन मनर्थ माटे थाय छे.
[20]